હવે રૂ. 2000ના દરની નોટ તા. 7મી ઓક્ટોબર સુધી જમા કરાવી શકાશે, RBIની જાહેરાત
નવી દિલ્હીઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ રૂ. 2000ની નોટ બંધ કરવાની જાહેરાત કરીને તેને બેંકમાં જમા કરાવા માટે પ્રજાને તા. 30મી સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો હતો. આજે રૂ. 2000ની નોટ બેંકમાં જમા કરવાનો અથવા બદલાવવાનો અંતિમ દિવસ હતો. જો કે, આરબીઆઈએ રૂ. 2000ની નોટ બદલાવા માટે દેશની જનતાને રાહત આપીને એક સપ્તાહનો સમય લંબાવ્યો છે. […]


