1. Home
  2. Tag "Bapunagar"

ગાથા ગુજરાતનીઃ સૈનિક પુત્ર વીરગતિ પામ્યો અને પિતાએ શરૂ કર્યો એક અનોખો યજ્ઞ

મેજર ઋષિકેશ રામાણી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા ગુજરાતી બાળકો-યુવાનોને ભારતમાતાની સેવા માટે પ્રેરિત કરવા 15 વર્ષથી ચાલી રહી છે એક અનોખી પ્રવૃત્તિ અલકેશ પટેલ, અમદાવાદ. 20 નવેમ્બર, 2025ઃ Gujarat’s proud story  શું તમે જાણો છો કે અમદાવાદ શહેરમાં છેલ્લા 15 વર્ષથી એક એવું વિશિષ્ટ અભિયાન ચાલી રહ્યું છે જે બાળકો અને યુવાનોને ભારતમાતાની સેવા કરવા માટે પ્રેરિત […]

અમદાવાદના બાપુનગરમાં 14 દૂકાનોમાં વહેલી સવારે લાગી ભીષણ આગ

બાપુનગરના ભીડભંજન હનુમાન રોડ પર 14 દૂકાનો આગમાં લપેટાઈ, 14 દૂકાનોમાં કપડાં-ચંપલ સહિત લાખોનો માલ બળીને ખાક, ફાયરબ્રિગેડે એક કલાકની ભારે જહેમત બાદ આગ કાબૂમાં લીધી અમદાવાદઃ  શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલા ભીડભંજન હનુમાન મંદિર રોડ પર ચાર રસ્તા નજીક આવેલી 14 દુકાનોમાં આજે વહેલી સવારે આગ લાગતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને આગ લાગ્યાની […]

અમદાવાદના બાપુનગરમાં મેગા ડિમોલેશન, 400થી વધુ છાપરાઓ તોડી પડાયા

બાપુનગરના અકબરનગરમાં મેગા દબાણ હટાવ ઝૂંબેશ મેગા ડિમોલિશન દરમિયાન સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવાયો મ્યુનિ. દ્વારા કાટમાળ હટાવીને દીવાલ બનાવી દેવાશે અમદાવાદઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા શહેરના પૂર્વ વિસ્તારમાં દબાણો હટાવવા માટે ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. તાજેતરમાં ત્રણ તબક્કે ચંડોળા તળાવ વિસ્તારમાં મોટાપાયે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરીને અનેક કાચા-પાકા મકાનો, ઝૂંપડાઓને તોડી પાડીને સરકારી […]

અમદાવાદના બાપુનગરમાં પૂરફાટ ઝડપે કારે 5 વ્યક્તિઓને અડફેટે લીધા

એકકારચાલક કોઈની સાથે ઝગડો કરતા લોકો એકઠા થયા હતા પૂર ઝડપે આવેલી અન્ય કારે લોકોને અડફેટે લીધા ઈજાગ્રસ્તોને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા  અમદાવાદઃ શહેરમાં રાતના સમયે પૂરફાટ ઝડપે દોડતા વાહનોને લીધે અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે શહેરના બાપુનગર વિસ્તારમાં અકસ્માતનો વધુ એક બનાવ બન્યો હતો. આ બનાવમાં કોઈ એક કારચાલક અન્ય સાથે ઝગડી […]

અમદાવાદના બાપુનગરમાં રૂના કારખાંનામાં લાગેલી ભીષણ આગ દોઢ કલાકે કાબુમાં આવી

અમદાવાદઃ શહેરમાં આગ લાગવાના બનાવો વધતા જાય છે. શુક્રવારની રાત્રે નારણપુરાના એક ફ્લેટમાં આગ લાગતા ઘર-વખરી બળીને ખાક થઈ હતી. આ બનાવ તોજો જ છે. ત્યારે રવિવારે બાપુનગર વિસ્તારમાં સોનેરિયા બ્લોક પાસે આવેલા રૂના કારખાનામાં આગ લાગી હતી. આગના બનાવની જાણ ફાયર બ્રિગેડની ટીમને કરવામાં આવતા 6 જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. […]

દફત્તરમાં કપડાં ભરી, શાળાએ જવાનું કહી ગુમ થયેલા 5 બાળકો, પોલીસે શોધખોળ આદરી

અમદાવાદઃ શહેરના બાપુનગરમાં ભમિક પરિવારોના શાળાએ ગયેલા પાંચ બાળકો ગુમ થતાં ચકચાર મચી ગઈ છે. શુક્રવારે બાળકોએ શાળાએ ગયા બાદ પરત ન ફરતા તેમના પરિવારોએ શોધખોળ આદરી હતી. દરમિયાન બાળકો પોતાની સ્કુલબેગમાં કપડા પણ સાથે લઈ ગયાનું તેમના માત-પિતાને જાણવા મળ્યું હતું. બે દિવસની શોધખોળના અંતે કોઈ પત્તો ન લાગતા આખરે પાંચેય બાળકોના પરિવારોએ બાપુનગર પોલીસ […]

અમદાવાદના બાપુનગરમાં ભીડભંજન રોડ પર પે એન્ડ પાર્કિંગનો પરવાનો અપાતા લોકોએ કર્યો વિરોધ

અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા  વિવિધ વિસ્તારોમાં જાહેર માર્ગો પર પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટ આપી દેવાતા હોય છે. ત્યારે શહેરના બાપુનગર ભીડભંજન રોડ પર  એએમસી દ્વારા પે એન્ડ પાર્કનો કોન્ટ્રાક્ટ અપાતા સ્થાનિક વેપારીઓ અને લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. બાપુનગરમાં ભીડભંજન રોડ જે 24 કલાક ટ્રાફિકથી ધમધમતો રોડ ગણાય છે. ત્યારે ત્યાં ઓન રોડ પે […]

અમદાવાદઃ બાપુગનરમાં ગેસનો બાટલો લિકેજ થતા આગ લાગી, બાળકનું મોત

આગની ઘટનામાં 3 વ્યક્તિઓ ગંભીર રીતે દાઝ્યાં ફાયરબ્રિગેડની ટીમે ઘટના સ્થળ પર પહોંચી આગનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરાઈ અમદાવાદઃ શહેરમાં વધુ એકવાર ગેસ લિકેજને કારણે સિલિન્ટરમાં આગની ઘટના બની હતી. જેમાં એક બાળકનું મોત થયું હતું. જ્યારે 3 વ્યક્તિઓને ઈજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા. જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું […]

અમદાવાદના બાપુનગરમાં અસામાજિક તત્વોની દાદાગીરી,ટ્રાફિક પોલીસ કર્મીને માર્યો માર

અમદાવાદમાં ટ્રાફિક પોલીસ સાથે મારામારી અસામાજિક તત્વોની દાદાગીરી બાપુનગરમાં બની ઘટના અમદાવાદ : અમદાવાદમાં કેટલાક લોકો દ્વારા એવું બેફામ રીતે વાહન ચલાવવામાં આવતું હોય છે કે જેને લઈને ક્યારેક લોકો જોખમમાં મુકાઈ જતા હોય છે. આવા લોકોને કાબૂમાં રાખવા માટે સરકાર દ્વારા ટ્રાફિક પોલીસના જવાનોને તૈનાત કરવામાં આવતા હોય છે પણ ક્યારેક લોકો તેમની સાથે પણ […]

અમદાવાદના બાપુનગરમાં હાઉસિંગ બોર્ડની વસાહતમાં રસ્તા RCCના બનાવાશે

અમદાવાદઃ શહેરના પૂર્વ વિસ્તારના વિકાસ પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. પૂર્વના લોકોની એવી ફરિયાદો ઉઠી હતી કે વિકાસ કામો માટે શહેરના પશ્વિમ વિસ્તારોને ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે હવે પૂર્વ વિસ્તારમાં રોડ-રસ્તા, ડ્રેનેજ, બાગ-બગીચાઓ, બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે બાપુનગર અને ઈન્ડિયા કોલોની વોર્ડમાં આવેલા હાઉસીંગ બોર્ડના મકાનોની અંદરના આંતરિક રસ્તાઓ તોડીને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code