1. Home
  2. Tag "Basavaraj Bommai"

કર્ણાટક: બોમ્મઇ મંત્રીમંડળમાં સામેલ થશે 26 નવા મંત્રીઓ, આજે સાંજે 5 કલાકે યોજાશે શપથગ્રહણ સમારોહ

બોમ્મઇ મંત્રીમંડળમાં સામેલ થશે 26 નવા મંત્રીઓ આજે સાંજે 5 કલાકે યોજાશે શપથગ્રહણ સમારોહ બેંગલુરુના રાજભવન ખાતે યોજાશે શપથગ્રહણ સમારોહ બેંગ્લુરુ: કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઇ બુધવારે તેમના રાજ્ય મંત્રીમંડળ માટે 26 નવા મંત્રીઓની નિમણૂક કરવા તૈયાર છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, બોમ્મઇએ કથિત રીતે દિલ્હીમાં ભાજપના હાઇકમાન્ડ પાસેથી કેબિનેટ રચના માટે મંજૂરી મેળવી લીધી છે. […]

કર્ણાટકના 23માં મુખ્યપ્રધાન બન્યા બસવરાજ બોમ્મઇ, CM પદના શપથ ગ્રહણ કર્યા

કર્ણાટક રાજ્યના 23માં મુખ્યપ્રધાન બન્યા બસવરાજ બોમ્મઇ આજે રાજ્યના 23માં મુખ્યપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા રાજ ભવનમાં CM પદના લીધા શપથ નવી દિલ્હી: કર્ણાટકના નવા મુખ્યપ્રધાન તરીકે આજે બસવરાજ બોમ્મઇએ શપથ ગ્રહણ કર્યા. બસવરાજ બોમ્મઇએ રાજ્યના 23માં મુખ્યપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા. પ્રદેશના રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે તેમને મંગળવારે સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું હતું. આ અંગે […]

બાસવરાજ બોમ્મઇ આજે સવારે 11 વાગ્યે કર્ણાટકના નવા મુખ્યમંત્રી પદના શપથ લેશે

બાસવરાજ બોમ્મઇ બન્યા કર્ણાટકના નવા મુખ્યમંત્રી આજે સવારે 11 વાગ્યે નવા મુખ્યમંત્રી પદના લેશે શપથ બાસવરાજ કર્ણાટકના ગૃહમંત્રી તરીકે કરી રહ્યા છે કામ બેંગલુરુ:કર્ણાટકના નવા મુખ્યમંત્રીની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના આગામી મુખ્યમંત્રી તરીકે બાસવરાજ બોમ્મઇ ચૂંટાયા છે. મંગળવારે ધારાસભ્ય પક્ષની બેઠકમાં તેમના નામ પર મહોર લાગી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, આજે સવારે […]

કર્ણાટકની કમાન હવે બસવરાજ બોમ્મઇ સંભાળશે, બનશે રાજ્યના નવા મુખ્યપ્રધાન

કર્ણાટકના નવા મુખ્યપ્રધાન તરીકે બસવરાજ બોમ્મઇના નામ પર મહોર લાગી બેંગલુરુમાં ધારાસભ્ય દળની બેઠકમાં આ નિર્ણય લેવાયો રાજ્યની કમાન હવે બસવરાજ બમ્મઇના હાથમાં છે બેંગ્લુરુ: કર્ણાટકના મુખ્યમંત્રી પદેથી બી એસ યેદિયુરપ્પાના રાજીનામા બાદ નવા મુખ્યપ્રધાનના નામ પર ચાલી રહેલી અટકળોનો હવે અંત આવ્યો છે. કર્ણાટકના નવા મુખ્યપ્રધાન તરીકે બસવરાજ બોમ્મઇના નામ પર મહોર લાગી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code