વડોદરાના ગોરવામાં બેટરીના ગોદામમાં લાગેલી વિકરાળ આગ પર કાબુ મેળવાયો
વડોદરા, 25 જાન્યુઆરી 2026: શહેરના ગોરવા મધુનગર વિસ્તારમાં આવેલા કાર-બાઈકની બેટરીના ગોડાઉનના બેટરી સ્ટોરેજમાં લાગેલી આગે ગણતરીની મિનિટોમાં જ વિકરાળરૂપ ધારણ કરી લીધું હતું. આગ લાગ્યાની જાણ થતાં જ પાંચ ફાયર સ્ટેશનનો સ્ટાફ ફાયર ફાઈટર સાથે ઘટનાસ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ એટલી વિકરાળ હતી કે નજીકની સોસાયટીમાં એક તરફથી લોકોને દૂર […]


