સુંદર ત્વચા માટે અઠવાડિયામાં એકવાર જ ફેસપેકનો ઉપયોગ કરવો જોઈએ
સુંદર અને બેદાગ સ્કિન કોને નથી પસંદ? સ્કિનને યુવાન અને સુંદર રાખવા માટે, લોકો ઘણા પ્રકારની સ્કિન કેર પ્રોડક્ટનો ઉપયોગ કરે છે. જેમાં ફેસ પેકનો ઉપયોગ હાલ ટ્રેન્ડમાં છે. ડ્રાય સ્કિન, ઓઈલી સ્કિન, સેન્સિટીવ સ્કિન કે નોર્મલ સ્કિન માટે અલગ અલગ ફેસપેક વાપરવામાં આવે છે તેમજ એક પ્રશ્ન એવો પણ થાય કે એક અઠવાડિયામાં કેટલી […]