1. Home
  2. Tag "Beneficial"

શિયાળાની ઠંડીના કારણે તમારા પગની એડીઓ ફાટી રહી છે,તો ચિંતા છોડો હવે આ ઉપાય જાણીલો

એડી પર રાત્રે ઘી લાવીને સુઈ જાઓ દિવેલ થી માલિશ કરવાથી એડીની ચામડી સુધરે છે હવે શિયાશાની મોસમ આવી ચૂકી છે આવી સ્થિતિમાં હાથ પગની ચામડી ફઆટવી સામાન્ય સમસ્યા બની જાય છે ખઆસ કરીને કેટલાક લોકોના પગની એડીઓ ખૂબ જ ફાટે છે,એડીમાં મોટા મોટા ચીરાઓ પડી જાય છે પરિણામે તેમાથી લોહી પણ  હેતું થાય છે […]

વિટામિન ઈ શરીરની ત્વચા માટે પણ છે ફાયદાકારક,આ રીતે કરો તેનો ઉપયોગ

વિટામિનની કમી શરીરમાં ન સર્જાય તે માટે લોકો અનેક પ્રકારના પ્રયાસ કરે છે, પણ ક્યારે વધારે પડતા વ્યસ્ત સિડ્યુલના કારણે લોકો હેરાન અને પરેશાન પણ થતા રહેતા હોય છે. વિટામિનની કમીના કારણે લોકોને ક્યારેક શરીરમાં ફરક પણ જોવા મળતો હોય છે. આવામાં જો વાત કરવામાં આવે વિટામિનનો કેટલીક રીતે ઉપયોગ કરવાથી થતા ફાયદા વિશેની તો […]

માનસિક રીતે મજબૂત બનવા માટે યોગ છે અતિફાયદાકારક

યોગને આજે વિશ્વના મોટાભાગના દેશોમાં મહત્વની કસરત અથવા ભારતની સૌથી મોટી દેન તરીકે જોવામાં આવે છે. સમગ્ર વિશ્વએ માન્યુું કે યોગ કરવાથી સ્વાસ્થ્ય તે સ્વસ્થ રહે છે અને માનસિક રીતે પણ લોકોને અનેક રીતે ફાયદા થાય છે. આવામાં જો માત્ર વાત કરવામાં યોગથી થતા માનસિક ફાયદાની તો તે આ પ્રમાણે છે. મનને સંતુલિત રાખવા માટે […]

શું તમે પણ ઘરમાં મોટી એલચી રાખો છો? તો આ રીતે તે થશે તમને મદદરૂપ

આપણા દેશમાં મોટાભાગના લોકોમાં તે સમસ્યા જોવા મળતી હોય છે કે તેમને જમ્યા પછી ચૂરણ ખાવુ પડે છે, તો કેટલાકને ચાલવા જવુ પડે છે, કેટલાકને સોડા પીવી પડે છે આવામાં લોકો ક્યારેક પરેશાન પણ થઈ જાય છે. આવામાં ક્યારેક સોડા, ચૂરણ કે ચાલવાની સ્થિતિ ન હોય તો ઘરમાં રહેલી એલચીનો પણ ઉપયોગ કરી શકાય છે […]

ઘી પણ ત્વચા, વાળ અને હોઠ માટે ફાયદાકારક છે,જાણો કેવી રીતે

ત્વચાની અને વાળની કાળજી રાખવા માટે મહત્વનું હોય છે ડાયટ, આવામાં જો વાત કરવામાં આવે ‘ઘી’ની તો તેના પણ અનેક ફાયદ છે જેના વિશે જાણકોર દ્વારા અનેક વાત કહેવામાં આવી છે. જાણકારોના કહેવા પ્રમાણે પાચનક્રિયાને રેગ્યુલર કરવા, હાડકાં મજબૂત બનાવવા, ન્યૂટ્રિશન્સ મળી રહે તે માટે, ઘી ખાવું ખુબ જરુરી છે. ડાર્ક સર્કલ્સને દૂર કરવાનો આ […]

જાંબુનું જ્યૂસ ટ્રાય કર્યું છે? શરીર માટે છે ફાયદાકારક,જાણો તેના વિશે

કોઈ પણ ફળ હોય, જો તેને યોગ્ય રીતે આહારમાં લેવામાં આવે તો તે અનેક રીતે ફાયદો કરાવી શકે છે. પણ જો વાત કરવામાં આવે જાંબુની તો આ ફળ એવું છે કે જેનાથી શરીરને અઢળક ફાયદા થાય છે. સૌથી પહેલા ફાયદાની વાત કરવામાં આવે તો જાંબુમાં વિટામીન A અને C હોય છે. તે આંખોની રોશની સુધારવામાં […]

મુલતાની માટીનો ઉપયોગ વાળ માટે? ચોંકી ન જશો,તે છે ફાયદાકારક

વાળની કાળજી રાખવા માટે સ્ત્રીઓ અનેક પ્રકારના નુસ્ખાઓ ટ્રાય કરે છે. ક્યારેક તેમને જે પ્રકારે જોઈએ તેવા વાળ મળી જાય છે પરંતુ ક્યારેક વાળને નુક્સાન પણ થતું હોય છે. પણ હવે અત્યારે વાત કરીશું મુલતાની માટીની. લોકો આ વાત જાણીને થોડીવાર ચોંકી તો જશે પરંતુ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આનાથી વાળને ફાયદો થાય […]

બદામની છાલનો જો આ રીતે ઉપયોગ કરશો તો તે ત્વચા માટે છે ફાયદાકારક

કેટલાક લોકોને એવી આદત હોય છે કે તે લોકો બદામની છાલને ફેંકી દેતા હોય છે તદ્દન એ રીતે જે રીતે બટાટાના શાકને બનાવવામાં માટે તેની છાલને ફેંકી દેવામાં આવે છે. જો કે જાણકારોના કહેવા પ્રમાણે બદામની છાલનો ઉપયોગ કરવાથી ત્વચા તંદુરસ્ત અને સ્વસ્થ રહે છે. બદામની છાલમાંથી બનાવેલ બોડી વોશ ત્વચાને વૃદ્ધત્વના લક્ષણોથી બચાવે છે. […]

ફટકડીનું પાણી ત્વચા માટે છે લાભદાયક,આ રીતે બનાવો પાણી

ગ્લોઈન સ્કિન માટે ઘરગથ્થું ઉપચાર એ શ્રેષ્ઠ અને વ્યાજબી રીત છે.તમે ઘણા પ્રકારના ઘરેલું ઉપચાર અપનાવી શકો છો.ઉનાળાની ઋતુમાં ત્વચાને હાઇડ્રેટેડ રાખવા માટે તેને ધોવી ખૂબ જ જરૂરી છે. તમે તેને નોર્મલ વોટર અને પ્રોડક્ટ્સથી સાફ કર્યું હશે, પરંતુ શું તમે ક્યારેય ફટકડીના પાણીનો ઉપયોગ કર્યો છે. અમે તમને આના ફાયદા વિશે જણાવવા જઈ રહ્યા […]

ત્વચા માટે લાભદાયી હોય છે બીટ, ઉપરાંત સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી

ત્વચા માટે લાભદાયી બીટ સ્વાસ્થ્ય માટે પણ છે ઉપયોગી વાંચો શું છે તેના ફાયદા શરીરને ફીટ અને તંદુરસ્ત રાખવા માટે અનેક પ્રકારના લોકો ઉપાય કરતા હોય છે. આજકાલના ભાગદોડવાળા જીવનમાં આ પ્રકારે કાળજી રાખવી જરૂરી હોય છે ત્યારે આ પ્રકારના જીવનમાં રેગ્યુલર બીટ ખાતા રહેવાથી પણ અનેક ફાયદા થાય છે. જાણકારી અનુસાર વાસ્તવમાં બીટમાં રહેલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code