1. Home
  2. ગુજરાતી
  3. શિયાળાની ઠંડીના કારણે તમારા પગની એડીઓ ફાટી રહી છે,તો ચિંતા છોડો હવે આ ઉપાય જાણીલો
શિયાળાની ઠંડીના કારણે તમારા પગની એડીઓ ફાટી રહી છે,તો ચિંતા છોડો હવે આ ઉપાય જાણીલો

શિયાળાની ઠંડીના કારણે તમારા પગની એડીઓ ફાટી રહી છે,તો ચિંતા છોડો હવે આ ઉપાય જાણીલો

0
Social Share
  • એડી પર રાત્રે ઘી લાવીને સુઈ જાઓ
  • દિવેલ થી માલિશ કરવાથી એડીની ચામડી સુધરે છે

હવે શિયાશાની મોસમ આવી ચૂકી છે આવી સ્થિતિમાં હાથ પગની ચામડી ફઆટવી સામાન્ય સમસ્યા બની જાય છે ખઆસ કરીને કેટલાક લોકોના પગની એડીઓ ખૂબ જ ફાટે છે,એડીમાં મોટા મોટા ચીરાઓ પડી જાય છે પરિણામે તેમાથી લોહી પણ  હેતું થાય છે આવી સ્થિતિમાંદરરોજ રાત્રે તમારે સુતા વખતે ઘરેલું ઉપચાર કરવા જોઈએ જેથી તમારી એડી સારી રહે.

જાણો ફાટેલી એડીને સુધારવાના ઉપાયો

દિવેલ

જો તમારા પગમાં ચીરા પડ્યા છે તો રોજ રાત્રે સુતી વખતે તેમાં 3 થી 5 મિનિટ દિવેલ વડે મસાજ કરો ત્યાર બાદ મોજા પહેરીને સુઈ જાઓ સવારે જાગીને હળવા ગરમ પાણીથી પગને ઘસીને ઘોઈલો ,ચોક્કસ ફાટેલી એડીમાં રાહત મળશે.

મીણ

તમને જાણીને નવાઈ લાગશે કે મીણ વળઈ ફાટેલી એડી સુધારે છે,જી હા મીણને ોગાળી લો ત્યાર બાદ તેમાં 2 ચમચી દેશી ઘી મિક્સ કરીલો અને દરરોજ  રાત્રે સુતા વખતે આ મિશ્રણને ફાટેલી એડી પર લગાવીને સુઈ જાઓ એક મહિનાની અંદેર તમારી એડી પહેલા જેવી સુંદર બની જશે

કડવા લીમડાની પેસ્ટ

કડવો લીમડો રામબાણ ઈલાજ ચે,લીમડાના પાનની પેસ્ટ બનાવીને તેને એડી પર લદાવી કોટનના પાટા વડે બાંધીલો આ પાટા આખી રાત રાખો દરરોજ રાતે આ ઉપાય કરવાથી ફઆટેલી એડીઓ એકદમ કોમળ બને છે.

કોકમ ઘી

દુકાનમાં કોકમ ઘી મળતું હોય છે આદીકાળથી આ ધી ફટેલા હાથ પગ હોઠ અને એડીઓ માટે રામબાણ ઈલાજ સાબિત થતું આવ્યું છે,દરરોજ રાત્રે ઘીને ગરમ કરીને ઓગાળીને ફાટેલી એડીઓ પર લગાવી લો આમ કરવાથી ચીરા મટે છેઅને એડીઓ સારી બને છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code