1. Home
  2. Tag "Bhagwan Birsa Munda"

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના દેડિયાપાડા ખાતે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતી નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની રાષ્ટ્રીય ઉજવણીમાં ભાગ લેશે

ગાંધીનગર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતી નિમિત્તે યોજાઈ રહેલા જનજાતીય ગૌરવ દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણીમાં ભાગ લેશે. આ પ્રસંગે મોદી નવ હજાર 700 કરોડથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરશે. પ્રધાનમંત્રી પ્રસિદ્ધ દેવમોગરા ધામ ખાતે માતાજીના દર્શન કરશે તેમ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ […]

ભગવાન બિરસા મુંડાની ભૂમિ વિકસીત ભારતના સંકલ્પો માટે ઉર્જાનો સ્ત્રોત બનશે: PM મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સિંદરી, ધનબાદ, ઝારખંડમાં રૂ.35,700 કરોડના મૂલ્યની બહુવિધ વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કર્યો અને રાષ્ટ્રને સમર્પિત કર્યો. આજના વિકાસ પ્રોજેક્ટ્સમાં ખાતર, રેલ, પાવર અને કોલસાના ક્ષેત્રોનો સમાવેશ થાય છે. પીએમ મોદીએ HURL મોડલનું નિરીક્ષણ કર્યું અને સિન્દ્રી પ્લાન્ટ કંટ્રોલ રૂમનું વોકથ્રુ પણ લીધું. પ્રધાનમંત્રીએ સિન્દ્રી ફર્ટિલાઇઝર પ્લાન્ટ શરૂ કરવાના તેમના ઠરાવને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code