અમદાવાદમાં ભંડેરીની પોળમાં બે માળનું જર્જરિત મકાન ધરાશાયી, 3 લોકોને બચાવાયાં
અમદાવાદઃ શહેરના કાલુપુર વિસ્તારમાં આવેલી ભંડેરીની પોળમાં સવારે બે માળનું જુનું મકાન ધરાશાયી થયુ હતું. જેમાં મકાનમાં રહેતા ત્રણ લોકો કાટમાળ નીચે દબાઈ ગયા હતા. ઘટનાની જાણ ફાયરબ્રિગેડની ટીમને કરવામાં આવતા રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ત્રણેયને બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. જેમાં એક વ્યક્તિને ગંભીર ઇજા થઇ […]