1. Home
  2. Tag "Bharat Mala project: Farmers"

ભારત માલા પ્રોજેક્ટઃ થરાદ-અમદાવાદ એક્સપ્રેસ-વે માટે જમીન સંપાદન સામે ખેડૂતોનો ભારે વિરોધ

મહેસાણાઃ ભારતમાલા પ્રોજેક્ટનો બનાસકાંઠામાં વિરોધ બાદ હવે મહેસાણા જિલ્લાના ખેડુતોમાં પણ વિરોધ ઊભો થયો છે. થરાદથી અમદાવાદ એક્સપ્રેસ-વે માટે જમીન સંપાદન કરવાની છે. આ એક્સપ્રેસ-વે મહેસાણા જિલ્લામાંથી પસાર થવાનો છે. આ સૂચિત હાઈવે 213.80 કિમી અને અંદાજે 160 ગામોમાંથી પસાર થવાનો છે. જેમાં ખેડૂતોની હજારો એકરની જમીન સંપાદન કરવાની છે. જેથી હવે ખેડૂતો પણ આ મામલે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code