વડોદરા-મુંબઈ એક્સપ્રેસવેના વાહનો માટે દહેજ જવું સરળ બનશે, ફોરલેન માટે ખાતમૂહુર્ત
મુખ્યમંત્રીએ 400 કરોડ રૂપિયાના ખર્ચે 46 કિમીના માર્ગનું ફોરલેન માટે ખાતમુહૂર્ત કર્યું, ભરૂચમાં રૂ. 637 કરોડના વિકાસ કામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયા, ગુજરાતના વિકાસની ગતિ બમણી થઈ છે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભરૂચ જિલ્લાના આમોદ-રોઝા-ટંકારીયા-મુલેરના 46 કિ.મી. માર્ગને રૂ. 400 કરોડના અંદાજિત ખર્ચે ફોરલેન અને મજબૂતીકરણના કામનું ઈ-ખાતમુહૂર્ત ભરૂચમાં સંપન્ન કર્યું હતું. આ રોડ ફોરલેન થવાના પરિણામે વડોદરા-મુંબઈ […]