ભરૂચઃ પાનોલી નજીક રેલવેનો કેબલ તૂટી પડતા રેલ વ્યવહાર ખોરવાયો
અમદાવાદ-મુંબઈ વચ્ચે રેલ વ્યવહાર ખોરવાયો વડોદરા-સુરત અને ભરૂચ-સુરત મેમુ ટ્રેન રદ કરાઈ અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસુ જામ્યું છે. દરમિયાન ભરૂચના પાનોલી નજીક રેલવેનો દેબલ તૂટી ગયો હતો, જેથી અમદાવાદ-મુંબઈ વચ્ચેના ટ્રેન વ્યવહારને વ્યાપક અસર પડી હતી. વડોદરા-સુરત અને ભરૂચ-સુરત મેમુ ટ્રેન રદ કરવામાં આવી હતી. ભરુચ જિલ્લાના અંકલેશ્વર અને પાનોલી રેલવે સેક્સન વચ્ચે પીરામણ નાળા ઉપર […]


