1. Home
  2. Tag "BHAVNAGAR POLICE"

ભાવનગરના સિહોરમાં ચરસ-ગાંજાના વેચાણના રેકેટનો પર્દાફાશ, એકની ધરપકડ

અમદાવાદઃ ગુજરાતમાં નશાના કાળા કારોબોરના નેટવર્કનો પર્દાફાશ કરવા માટે પોલીસ અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન ભાવનગરના સિહોર પંથકમાંથી ચરસ અને ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લેવામાં આવ્યો હતો. તેની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. આ શખ્સ નશીલાદ્રવ્યો લાવીને વેચાણ કરતો હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર શિહોર પંથકના ઘાંઘળી […]

ભાવનગર પોલીસને જયપુર હાઈવે પર નડ્યો અકસ્માતઃ 4 પોલીસ કર્મચારી સહિત 5ના મોત

અમદાવાદઃ ઘરફોડ ચોરીના કેસમાં ભાવનગર પોલીસની ટીમ આરોપીને લઈને વાહનમાં પરત ફરી રહી હતી. દરમિયાન જયપુર હાઈવે પર ભાવનગર પોલીસના વાહનને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. આ દૂર્ઘટનામાં ચાર પોલીસ કર્મચારી સહિત પાંચના મોત થયાં હોવાનું જાણવા મળે છે. માર્ગ અકસ્માતમાં ચાર પોલીસ કર્મચારી સહિત પાંચ વ્યક્તિઓના મોત થતા પોલીસ બેડામાં શોકનું મોજુ ફરી વળ્યું છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code