1. Home
  2. Tag "Bhavnagar ST. Division"

ભાવનગર એસટી ડિવિઝનને નવી 34 એસટી બસોની ફાળવણી, સાંસદના હસ્તે 9 બસનું લોકાર્પણ

ભાવનગરઃ ગુજરાત એસટી નિગમ દ્વારા તમામ એસટી ડિવિઝનોને મર્યાદિત સંખ્યામાં નવી બસો ફાળવવામાં આવી છે. જેમાં ભાવનગર ડિવિઝનને 34 બસોની ફાળવણી કરવામાં આવી છે. જેમાં ભાવનગર ડેપોને 9 બસ ફાળવાતા નવી બસોનું લોકાર્પણ એસ.ટી.બસ સ્ટેન્ડ ખાતે સાંસદ ડો.ભારતીબેનના હસ્તે કરાયું હતું. સાંસદ શિયાળે લીલી ઝંડી આપીને નવી બસોનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ નવી બસોમાં સ્લીપરો, […]

ભાવનગર એસ.ટી. ડિવિઝનને 12 નવી બસો મળી, માર્ચ સુધી વધુ 30 બસોની ફાળવણી કરાશે

ભાવનગરઃ એસટી ડિવિઝન,ભાવનગરને નવી 12 બસો ફાળવવામાં આવી છે, અને બીજી 30 એસટી બસો આવતા મહિને એટલે કે માર્ચમાં ફાળવવામાં આવશે. એટલે એસટી  ડિવિઝનમાં 42 નવી નક્કોર એસટી બસો ઉમેરાશે. આજે ભાવનગરના એસ.ટી. બસ સ્ટેન્ડથી 12 નવી બસોને સાંસદ ભારતીબેન શિયાળે લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. નવી બસોમાં 2 સ્લીપર કોચ અને 10 લક્ઝરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code