મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં સરકારે 4 સભ્યોની ECમાં નિમણૂંક કરી
અઢી વર્ષની સમય મર્યાદા માટે 4 સભ્યોની નિમણુંક યુનિ, એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં હવે 12 સભ્યોની રહેશે અગાઉ એક્ઝિક્યુટિવ કાઉન્સીલમાં 8 સભ્યો હતા ભાવનગરઃ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં ગુજરાત સરકાર દ્વારા એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં ચાર સભ્યોની નિમણૂક આગામી અઢી વર્ષની મુદત માટે કરી છે. જેમાં મૌલિક પાઠક, નિયતિ પંડ્યા, નરેન્દ્રસિંહ જાડેજા અને ડી.બી.ચુડાસમાનો સમાવેશ થાય છે. નિયમ મુજબ […]