ભૂજ-લખપત હાઈવે પર ઠેર ઠેર ખાડા, ટોલપ્લાઝા ખાડાઓ ન પુરે તો ટ્રક એસો. ચક્કાજામ કરશે
ભૂજઃ હાઈવે પર વાહનચાલકો ટોલ ચુકવતા હોવા છતાંયે ટોલપ્લાઝા દ્વારા હાઈવે પર પડેલા ખાડાં પુરવામાં આવતા નથી, તેથી વાહનોને નુકશાન થઈ રહ્યું છે. ભુજ-લખપત હાઇવે પર વરસાદના કારણે ઠેર ઠેર મસમોટા ખાડા પડી ગયા છે, જેના કારણે વાહન ચાલકોને સતત અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. જો ટોલપ્લાઝા દ્વારા ખાડા પુરવામાં નહીં આવે તો પશ્ચિમ કચ્છ […]