1. Home
  2. Tag "bhuvo"

અમદાવાદના જૂહાપુરામાં ભૂવો પડતા મ્યુનિ.ની કચરાની ટ્રકનો પાછળનો ભાગ ભૂવામાં ગરકાવ

અમદાવાદઃ શહેરમાં ચોમાસા દરમિયાન રોડ-રસ્તાઓ પર ભૂવા પડવાના કિસ્સાઓ વધી રહ્યા છે. છેલ્લા બે મહિનામાં શહેરમાં 90થી વધુ ભૂવા પડ્યા છે. ત્યારે બુધવારે વધુ એક ભૂવો જુહાપુરા વિસ્તારના મુખ્ય રોડ પર અંબર ટાવર નજીક પડ્યો હતો. જેમાં મ્યુનિ.ની કચરો એકત્ર કરતી ટ્રક ભૂવામાં ફસાઈ હતી. ટ્રકનો પાછળનો ભાગ ભૂવામાં ગરકાવ થઈ ગયો હતો. મ્યુનિ. કોર્પોરેશન […]

સુરતમાં પાલનપુર પાટિયા નજીક નવા બનાવેલા રોડ પર મોટો ભૂવો પડ્યો, મ્યુનિની બેદરકારી

સુરતઃ સુરત શહેરમાં વરસાદને લીધે મ્યુનિ.કોર્પોરેશનના પ્રિ-માન્સુન પ્લાનની નિષ્ફળતાને ઉજાગર કરી દીધી છે. વરસાદને કરણે રોડ પર ખાડાં પડી ગયા છે. ત્યારે આબરૂનું ધોવાણ અટકાવવા મ્યુનિ.ના સત્તાધીશો દ્વારા ઉતાવળે રસ્તા રીપેર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.જોકે,તેમ છતાં મ્યુનિ.ની બેદરકારી ઉઘાડી પડી ગઈ છે. પાલનપુર પાટિયા નજીક નવા બનાવેલા રોડ પર  મોટો ભુવો પડી ગયો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code