બિહાર સરકાર મહિલા રોજગાર યોજના શરૂ કરશે
પટનાઃ બિહાર સરકાર રાજ્યની મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા અને તેમને આત્મનિર્ભર બનાવવા માટે મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના શરૂ કરી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ ઓનલાઈન કાર્યક્રમમાં જોડાશે. મુખ્યમંત્રી નીતિશ કુમાર મુખ્ય મહેમાન તરીકે હાજર રહેશે. આ પહેલ હેઠળ, રાજ્યની 75 લાખ મહિલાઓના બેંક ખાતામાં DBT (ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર) દ્વારા પ્રત્યેકને 10,000 રૂપિયાની રકમ […]