કલોલ-છત્રાલ હાઈવેના સર્વિસ રોડ પર બે બાઈક સામસામે અથડાતા એકનું મોત, એક ગંભીર
અમદાવાદ, 27 માર્ચ 2026: One dead in bike accident અમદાવાદ-મહેસાણા હાઈવે પર ગત મોડીરાત્રે કલોલ તાલુકાના છત્રાલ અને બિલેશ્વરપુરા વચ્ચે આવેલા સર્વિસ રોડ પર હેવી મેટલ કંપની પાસે પૂરફાટ ઝડપે બે બાઈક સામસામે અથડાતા બાઈકચાલક એક યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક બાઈક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં […]


