જુનાગઢમાં બાઈક ચલાવીને હાથમાં રિવોલ્વર લઈને સ્ટંટ કરવો યુવાનને ભારે પડ્યો
જૂનાગઢ: શહેરમાં એક યુવકે ચાલુ બાઈકે હાથમાં રિવોલ્વર કાઢીને રસ્તા પર નીકળી સીન સપાટા કરતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આથી પોલીસે બાઈક પર બેસીને હાથમાં રિવોલ્વ સાથે સ્ટેંટ કરનારા યુવાનને શોધીને તેની અટકાયત કરી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ જૂનાગઢમાં સોશિયલ મીડિયામાં ફ્રેમસ થવા એક યુવાને ચાલુ બાઈકે રોડ પર નીકળીને હાથમાં રિવોલ્વર બતાવવાનો […]


