પાકિસ્તાનમાં આર્મી ચીફની પસંદગી મામલે બિલાવર ભટ્ટોએ રાષ્ટ્રપતિને આપી ચીમકી
નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં હાલ રાજકીય ખેંચતાણ જોવા મળી રહી છે. પૂર્વ વડાપ્રધાન અને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીના વડા ઈમરાન ખાને પીએમ શેહબાઝ સરકાર સામે મોરચો ખોલ્યો છે, બીજી તરફ હવે પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના વડા અને વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીએ નવા આર્મી ચીફની નિમણુંક પ્રક્રિયાને લઈને નારાજગી વ્યક્ત કરી છે. હાલ પાકિસ્તાનમાં ભુટ્ટોના સમર્થનથી શરીફ સત્તામાં […]