Omicron:બિલ ગેટ્સની ડરામણી ચેતવણી-વિશ્વ મહામારીના સૌથી ખરાબ તબક્કામાં પ્રવેશી રહ્યું છે
દેશમાં ઓમિક્રોન વેરિયન્ટના કેસોમાં વધારો ઓમિક્રોનને લઈને બિલ ગેટ્સની ચેતવણી વિશ્વ મહામારીના સૌથી ખરાબ તબક્કામાં દિલ્હી:માઈક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સે લોકોને ગંભીર રીતે બીમાર ન થવા માટે વહેલી તકે રસીકરણ કરાવવા વિનંતી કરી છે. તેમણે ચેતવણી આપી હતી કે, ઓમિક્રોન વેરિયન્ટના કેસોમાં વધારો “મહામારીના સૌથી ખરાબ ભાગ” તરીકે ઉભરી શકે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન મુજબ, કોરોનાવાયરસનો […]