1. Home
  2. Tag "Bill gates"

સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળીને બિલ ગેટ્સ બન્યા પ્રભાવિત, આરોગ્ય વનની પણ લીધી મુલાકાત

અમદાવાદઃ  માઈક્રોસોફ્ટ કંપનીના સહ સંસ્થાપક અને વિશ્વમાં સૌથી ધનિક ગણાતા બિલ ગેટ્સ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો નજારો માણવા માટે આવી પહોંચતા બીલ ગેટ્સનું રાજ્યના પ્રોટોકોલ મંત્રી જગદિશ વિશ્વકર્મા, જિલ્લા કલેક્ટર સહિત અધિકારીગણે ભાવભીનું સ્વાગત કર્યું હતું. બીલ ગેટ્સ સરદાર પટેલના વિરાટ સ્ટેચ્યુ ઓફ યુનિટી તેમજ આરોગ્ય વનની મુલાકાત લઈને પ્રભાવિત બન્યા […]

મન કી બાત કાર્યક્રમના 100 એપિસોડ પર બિલગેટ્સે પ્રઘાનમંત્રીની કરી હતી પ્રસંશા, પીએમ મોદીએ માન્યો આભાર

બિલ ગેટ્સએ પીએમ મોદીની કરી પ્રસંશા પીએમ મોદીએ બિલ ગેટ્સનો માન્યો આભાર દિલ્હીઃ- વિતેલા દિવસને 30 એપ્રિલ રવિવારના રોજ પીએમ મોદીનો કાર્યક્રમ મન કી બાતના 100 એપિસોડ પુરા થયા હતા, તેમના આ 100 એપિસોડની અનેક દેશ વિદેશના નેતાઓએ પ્રશંસાઓ કરી હતી જેમાના એક હતા અમેરિકાના પૂર્ર રાષ્ટ્રપતિ બિલગેટ્સ, જેમણે પીએમના ખૂબ વખાણ કર્યા હતા ત્યારે […]

વિશ્વ માટે Co-WIN એક મોડેલ હોવાના PM મોદીના મત સાથે હું પણ સહમતઃ બિલ ગેટ્સ

નવી દિલ્હીઃ વધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિલ ગેટ્સ સાથે મુલાકાત કરી હતી. બિલ ગેટ્સના ટ્વીટના જવાબમાં, જ્યાં તેમણે તેમની તાજેતરની ભારતની મુલાકાત પર તેમની ‘નોટ’ શેર કરી પીએમ મોદીએ ટ્વિટ કર્યું હતું કે, બિલ ગેટ્સને મળીને અને મુખ્ય મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરીને આનંદ થયો. તેમની નમ્રતા અને વધુ સારી તેમજ વધુ ટકાઉ પૃથ્વી બનાવવાની ઉત્કટતા […]

સંકટગ્રસ્ત વિશ્વમાં ભારત ભવિષ્યની આશા બની રહ્યું છે,બિલ ગેટ્સે દેશની સિદ્ધિઓની પ્રશંસા કરી

દિલ્હી:માઈક્રોસોફ્ટના સહ-સ્થાપક અને બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનના સહ-અધ્યક્ષ બિલ ગેટ્સે તેમના બ્લોગ ‘ગેટ્સ નોટ્સ’માં જણાવ્યું હતું કે,ભારત ભવિષ્ય માટે આશા રાખે છે અને દેશે સાબિત કર્યું છે કે જ્યારે વિશ્વ અનેક સંકટોનો સામનો કરી રહ્યું છે ત્યારે પણ ભારત મોટી સમસ્યાઓને  એક જ વારમાં ઉકેલી શકે છે. બિલ ગેટ્સે કહ્યું કે તેઓ માને છે […]

બિલ ગેટ્સે પોતાના હાથે બનાવી રોટલી,PM મોદીએ આપી પ્રતિક્રિયા,જાણો શું કહ્યું 

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે રોટલી બનાવવાનો વીડિયો શેર કરવા બદલ માઈક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સની પ્રશંસા કરી હતી.તેણે ગેટ્સને બાજરીની વાનગીઓ બનાવવામાં હાથ અજમાવવા માટે પણ પ્રોત્સાહિત કર્યા.ગેટ્સે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે રોટલી બનાવતા નજરે પડે છે. મોદીએ વિડીયો પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, “અદ્ભુત, અત્યારે ભારતમાં બાજરી ખૂબ જ પસંદ […]

200 કરોડ રસીના ડોઝની ઉપલબ્ધિ પર બિલ ગેટ્સે ભારતના વખાણ કર્યા – PM મોદીને આપી શુભેચ્છા

200 કરોડ રસીની ઉપલબ્ધા પર બિલગેટ્સે  દેશના  વખાણ કર્યા  PM મોદીને આપી શુભેચ્છા દિલ્હીઃ- દેશભરમાં મોટા પાયે વેક્સિનેશન કરવામાં આવી રહ્યું છે આ અંતર્ગત ભારતે 200 કરોડનો આકંડો સ્પર્શ કરી લીધો છે જેની વિશ્વભરમાં ખૂબ પ્રસંશાઓ થઈ રહી છે.ભારતની આ ઉપલબ્ધિ વિશે માઈક્રોસોફ્ટના સહ-સંસ્થાપક બિલ ગેટ્સે પણ ભારતની પ્રસંશા કરી છે અને દેશના પ્રધાનમંત્રી મોદીને […]

બિલ ગેટ્સે પોતાનો 48 વર્ષ જૂનો રિઝ્યૂમ શેર કર્યો,નોકરી શોધનારાઓને આપ્યો ખાસ સંદેશ

બિલ ગેટ્સે પોતાનો 48 વર્ષ જૂનો રિઝ્યૂમ શેર કર્યો નોકરી શોધનારાઓને આપ્યો ખાસ સંદેશ ઘણા સોશિયલ યુઝર્સે કહી આ વાત મુંબઈ:માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સને દુનિયામાં કોણ નથી ઓળખતું.તેની સફળતા એવી છે કે તે હવે મોટાભાગના લોકો માટે પ્રેરણા બની ગઈ છે.બિલ ગેટ્સની સફળતાએ કહ્યું કે માણસના સપના ચોક્કસપણે સાકાર થાય છે, જો તેને સખત મહેનત […]

શું ફરી આવી શકે છે કોરોના જેવી વધુ એક મહામારી,દુનિયા પર શું થશે અસર?

ફરી આવશે કોરોના જેવી મહામારી ? દુનિયા પર શું થશે અસર? બિલ ગેટ્સે આપી ચેતવણી કોરોના મહામારીની અસર હવે ધીરે ધીરે ઓછી થઈ રહી છે,પરંતુ હજુ પણ તે સંપૂર્ણપણે સમાપ્ત થઈ નથી.ઘણા દેશોમાં તેની ગતિ ધીમી પડી છે,પરંતુ સંકટ હજુ પણ છે.આ દરમિયાન દુનિયા પર વધુ એક મહામારીનો ખતરો તોળાઈ રહ્યો છે.આ કહેવું છે માઇક્રોસોફ્ટના […]

Omicron:બિલ ગેટ્સની ડરામણી ચેતવણી-વિશ્વ મહામારીના સૌથી ખરાબ તબક્કામાં પ્રવેશી રહ્યું છે

દેશમાં ઓમિક્રોન વેરિયન્ટના કેસોમાં વધારો ઓમિક્રોનને લઈને બિલ ગેટ્સની ચેતવણી વિશ્વ મહામારીના સૌથી ખરાબ તબક્કામાં દિલ્હી:માઈક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સે લોકોને ગંભીર રીતે બીમાર ન થવા માટે વહેલી તકે રસીકરણ કરાવવા વિનંતી કરી છે. તેમણે ચેતવણી આપી હતી કે, ઓમિક્રોન વેરિયન્ટના કેસોમાં વધારો “મહામારીના સૌથી ખરાબ ભાગ” તરીકે ઉભરી શકે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન મુજબ, કોરોનાવાયરસનો […]

યુકેમાં COP 26 દરમિયાન બિલ ગેટ્સ સાથે વડાપ્રધાનની મુલાકાત

પીએમએ બિલ ગેટ્સ સાથે કરી મુલાકાત  ઘણા મુદ્દાઓ પર કરી ચર્ચા  દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2 નવેમ્બર 2021ના રોજ યુનાઇટેડ કિંગડમના ગ્લાસગોમાં COP26 સમિટ દરમિયાન બિલ ગેટ્સ સાથે મુલાકાત કરી. વડાપ્રધાનએ ભારતમાં બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી રહેલા કામ માટે પ્રશંસા વ્યક્ત કરી. બિલ ગેટ્સે વડાપ્રધાનને મિશન ઈનોવેશનની પ્રગતિ વિશે જાણકારી આપી. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code