1. Home
  2. Tag "Bill gates"

યુકેમાં COP 26 દરમિયાન બિલ ગેટ્સ સાથે વડાપ્રધાનની મુલાકાત

પીએમએ બિલ ગેટ્સ સાથે કરી મુલાકાત  ઘણા મુદ્દાઓ પર કરી ચર્ચા  દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2 નવેમ્બર 2021ના રોજ યુનાઇટેડ કિંગડમના ગ્લાસગોમાં COP26 સમિટ દરમિયાન બિલ ગેટ્સ સાથે મુલાકાત કરી. વડાપ્રધાનએ ભારતમાં બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી રહેલા કામ માટે પ્રશંસા વ્યક્ત કરી. બિલ ગેટ્સે વડાપ્રધાનને મિશન ઈનોવેશનની પ્રગતિ વિશે જાણકારી આપી. […]

ભારતના રસીકરણ અભિયાનની સિદ્વિને બિલ ગેટ્સે બિરદાવી: ભારતના અનુભવમાંથી અન્ય દેશો શીખે

ભારતના 100 કરોડ ડોઝની સફળતાને બિલ ગેટ્સે બિરદાવી વિશ્વના બાકીના દેશોએ પણ ભારતના અનુભવમાંથી શીખવું જોઇએ પીએમ મોદીના વિઝનને ભારતમાં દરેક રાજ્યમાં બહોળો પ્રતિસાદ સાંપડ્યો છે નવી દિલ્હી: ગુરુવારે ભારતે સ્વર્ણિમ ઇતિહાસ રચતા 100 કરોડ ડોઝ લોકોને આપ્યા હતા. ભારતના આ ઐતિહાસિક મુકામ બદલ અનેક દેશોએ ભારતની પ્રશંસા કરી છે ત્યારે હવે માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ […]

અવકાશ છોડો હજુ તો પૃથ્વી પર ઘણુ કામ કરવાની આવશ્યકતા છે, બિલ ગેટ્સનો એલન મસ્ક અને જેફ બેઝોસ પર કટાક્ષ

એલન મસ્ક-જેફ બેઝોસની અવકાશ યાત્રા પર બિલ ગેટ્સનો કટાક્ષ હજુ પૃથ્વી પર પણ ઘણું કામ કરવાનું બાકી છે હું અત્યારે મેલેરિયા નાબૂદી પર કામ કરી રહ્યો છું: બિલ ગેટ્સ નવી દિલ્હી: તાજેતરમાં વિશ્વના સૌથી ધનિક લોકો પૈકીના બે એલન મસ્ક અને જેફ બેઝોસ સ્પેસ યાત્રા પર ગયા હતા ત્યારે હવે માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટસે તેઓ […]

લગ્ન જીવનના 27 વર્ષ પછી અલગ થયા બિલ ગેટ્સ અને મેલિંડા ગેટ્સ

27 વર્ષ પછી અલગ થશે બિલ ગેટ્સ અને મેલિંડા ગેટ્સ સોશિયલ મીડિયા પર આપી જાણકારી પોતાની મરજીથી લીધો મોટો નિર્ણય દિલ્લી: વિશ્વના અમીર વ્યક્તિઓમાંનું એક નામ એવા, બિલ ગેટ્સ હવે પોતાના લગ્ન જીવનનો અંત લાવવા પર આગળ વધ્યા છે. બિલ ગેટ્સ અને તેમના પત્ની મેલિંડા ગેટ્સ બંન્ને એ પોતાના લગ્નના 27 વર્ષ પછી અલગ થવાનો […]

બિલ ગેટ્સ અમેરિકાના સૌથી મોટા ખેડૂત બન્યા, 2.42 લાખ એકર જમીન ખરીદી

અમેરિકામાં માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સે મોટા પાયે જમીન ખરીદી બિલ ગેટ્સે અમેરિકાના 18 રાજ્યોમાં કુલ 2.42 લાખ એકરની જમીન ખરીદી બિલ ગેટ્સ અમેરિકામાં આટલી જમીન ધરાવતા પહેલા પ્રાઇવેટ ઓનર બન્યા વોશિંગ્ટન: ભારતમાં ખેડૂતો હાલમાં જે આંદોલન કરી રહ્યા છે તેનું પાછળનું એક કારણ એ છે કે તેઓને એ ડર સતાવી રહ્યો છે કે ઉદ્યોગપતિઓ તેમની […]

કોવિડ-19ની રસીને લઈને બિલ ગેટ્સે ભારતની કરી પ્રશંસા

મુંબઈઃ ભારતમાં કોરોના મહામારી વચ્ચે સરકાર દ્વારા બે રસીને મંજૂરી આપવામાં આવી છે. તેમજ આગામી દિવસોમાં દેશમાં કોરોના વાયરસની રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવશે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાની રસીકરણની તૈયારીઓ કરી લેવામાં આવી છે. દરમિયાન માઈક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સે ભારતમાં વૈજ્ઞાનિક નવીનીકરણ અને રસી ઉત્પાદન ક્ષમતાની પ્રશંસા કરી છે. It’s great to see India’s […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code