જીતેન્દ્ર અને રાકેશ રોશન બોલીવુડના સુપરહિટ ગીત ઉપર ડાન્સ કરતા જોવા મળ્યા
બોલીવુડના જંપીંગ જેટ ગણાતા જે તે સમયના સુપરસ્ટાર જીતેન્દ્ર અને રાકેશ રોશને તાજેતરમાં જ સાબિત કર્યું કે ઉંમર માત્ર એક આંકડો છે, જીતેન્દ્રની 50મી મેરેજ લગ્નતિથિની ઉજવણી દરમિયાન જ્યારે તેઓ ડાન્સ ફ્લોર પર ગયા ત્યારે તેમની જુગલબંધી જોઈને દરેક સ્તબ્ધ થઈ ગયા હતા. જીતેન્દ્ર અને શોભા કપૂરે તાજેતરમાં જ તેમના લગ્નની 50મી તિથી ખૂબ જ […]