1. Home
  2. Tag "driving"

ડ્રાઇવિંગ શીખવા માટે આ 5 મહત્વપૂર્ણ ટિપ્સ અનુસરો, ટૂંક સમયમાં નિષ્ણાત ડ્રાઇવર બની જશો

કાર ચલાવવાનું શીખવું એ એક મહત્વપૂર્ણ કૌશલ્ય છે જે તમારા રોજિંદા જીવનને સરળ બનાવી શકે છે. જોકે, ઘણા લોકોને તે મુશ્કેલ લાગે છે અને ડરને કારણે ડ્રાઇવિંગ શીખવાનું ટાળે છે. પરંતુ જો યોગ્ય રીતે શીખી લેવામાં આવે તો, આ પ્રક્રિયા ફક્ત સરળ જ નહીં પણ મનોરંજક પણ બની શકે છે. જો તમે પણ કાર ચલાવવાનું […]

ડ્રાઇવિંગ કરતી વખતે એમ્બ્યુલન્સનો રસ્તો રોકવો તમને ભારે પડી શકે છે

રસ્તા પર ડ્રાઇવિંગ કરતી વખતે, જો તમારી આસપાસ એમ્બ્યુલન્સ આવે, તો તમારે તરત જ તેને રસ્તો આપવો જોઈએ. આ માત્ર તમારી જવાબદારી નથી, પરંતુ કાયદા મુજબ એમ્બ્યુલન્સને રસ્તો ન આપવો એ પણ ગંભીર ગુનો છે. ઘણીવાર એવું જોવા મળે છે કે લોકો પોતાના વાહનની સામે જોઈને પણ એમ્બ્યુલન્સને રસ્તો નથી આપતા, જેના કારણે ટ્રાફિકમાં અડચણ […]

શું તમે પણ હાઈ બીમ હેડલાઈટ ચાલુ રાખીને ચિંતા કર્યા વગર વાહન ચલાવો છો? જાણો ચલણ કેટલું છે

જો તમે પણ હાઈ બીમ હેડલાઈટ સાથે વાહન ચલાવો છો તો સાવચેત રહો. અન્યથા તમારે ભારે દંડ ભરવો પડી શકે છે. જો કોઈ વાહનચાલક ટ્રાફિકના નિયમોનો ભંગ કરે છે. ત્યારબાદ તેના પર કાર્યવાહી કરવામાં આવે છે. અથવા દંડ લાદવામાં આવે છે. ટ્રાફિકને લગતા ઘણા નિયમો છે જે લોકો જાણતા નથી. ઉદાહરણ તરીકે, જો તમે હાઇ […]

રસ્તામાં ડ્રાઈવિંગ કરતી વખતે ના કરો આ ભૂલ, નહીં તો લાઈસન્સ જપ્ત થશે

દેશમાં થોડા સમય પહેલા રોડ નિયમો કડક કરવામાં આવ્યા છે. દર વર્ષે સેંકડો લોકો માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવે છે. આવામાં રોડ ટ્રાફિકના તમામ નિયમોનું યોગ્ય રીતે પાલન કરવું જોઈએ. તે જ સમયે, જો કોઈ ડ્રાઇવર ટ્રાફિકના નિયમોનું યોગ્ય રીતે પાલન ના કરે તો તેનું ડ્રાઇવિંગ લાઇસન્સ પણ જપ્ત થઈ શકે છે. • વાહનની સ્પિડ ઓછી […]

ચોમાસામાં સુરક્ષિત ડ્રાઈવિંગ માટે આ ટિપ્સને ના કરો નજરઅંદાજ, નહીં તો થઈ શકે છે અકસ્માત

દેશના મોટાભાગના હિસ્સામાં ચોમાસું ચાલું થઈ ગયું છે. આવતા દિવસોમાં લોકોને ગરમીથી રાહત મળશે અને તેજ વરસાદ પડશે. પણ વરસાદથી રસ્તાઓ પર પાણી ખુબ ભરાઈ જાય છે. એવામાં ગાડી ચલાવવી મુશ્કેલ થઈ જાય છે. ચોમાસામાં ગાડી સાવધાનીથી ચલાવવી જોઈએ. નાની ભૂલ પણ ઘણી વાર વધારે નુકશાન કરી શકે છે. જાણીએ ચોમાસામાં ડ્રીવિંગ કરતી વખતે કઈં […]

ડ્રાઇવિંગ કરતી વખતે જો તમે ઊંઘી જશો તો થઇ શકે છે મોટો અકસ્માત, જાણો શું છે ઉપાય

દેશમાં દર વર્ષે સેંકડો લોકો માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવે છે. તેની પાછળ અલગ-અલગ કારણો હોઈ શકે છે. પણ એક ભૂલ બધા ડ્રાઇવરો કરે છે તે છે બેદરકારીથી વાહન ચલાવવું. ઘણા ડ્રાઈવરો કહે છે કે તે સાવધાનીથી વાહન ચલાવે છે, પણ તે ડ્રાઈવિંગ કરતી વખતે ઊંઘી જાય છે. જોકા આવવાના ઘણા કારણો હોઈ શકે છે ઘણા […]

ભારે ગરમીમાં વાહન ચલાવવું હોય તો આ ટિપ્સથી કારને ઠંડી રાખો

હવામાન વિભાગે ઉત્તર ભારતમાં આગામી પાંચ દિવસ સુધી આકરી ગરમીને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે અત્યંત જરૂરી હોય ત્યારે જ ઘરની બહાર નીકળવાની પણ સલાહ આપવામાં આવી છે. જો આ તીવ્ર ગરમીમાં વાહન ચલાવવું હોય તો તે પણ કોઈ પડકારથી ઓછું નથી. તાપમાન વધવાને કારણે કારની અંદર ગરમી પણ વધે છે. આવી સ્થિતિમાં […]

આ ટેક્નોલોજીઓ ઉમેરવાથી જુની કાર એડવાન્સ બનશે, બદલાશે ડ્રાઈવિંગનો અનુભવ

ઘણા લોકો નવી કાર ખરીદવાને બદલે જૂની કાર ખરીદવાનું પસંદ કરે છે. આવામાં તમે પણ જૂની કાર ખરીદી છે અને એડવાન્સ ફીચર્સની કમી છે, તો કારના ફીચર્સ અપગ્રેડ કરો. નવી ટેક્નોલોજી માટે તમારે વધારે ખર્ચ કરવાની જરૂર નથી. આવામાં ઓછા ખર્ચામાં તમારી કારને એડવાન્સ ફીચર્સથી લેસ થઈ જશે. પાછળનો પાર્કિંગ કેમેરા કારની સુરક્ષા વધારવા માટે […]

હાઈવે પર ડ્રાઈવિંગ કરતી વખતે ના કરો આ ભૂલ, જીવલેણ સાબિત થઈ શકે છે આ ભૂલો

હાઈવે પર ડ્રાઈવિંગ દરમિયાન આપણે ટ્રાફિકના ટેન્શનથી તો દૂર રહીએ છીએ, પણ સ્પીડ અને ઓવરટેક વખતે થોડીક ભૂલો થઈ જાય છે. હાઈવે પર આ ભૂલો તમારી સાથે બીજા માટે પણ જીવલેણ સાબિત થાય છે. હાઈવે પર ડ્રાઈવિંગ દરમિયાન ધ્યાન રાખવું જોઈએ. • સ્પીડ ઓવર સ્પીડમાં હંમેશા રિસ્ક રહે છે. હાઈવે પર એન્ટ્રી કરતા વખતે આનું […]

વાહન હંકારતા આવી ભૂલો કરશો તો જપ્ત થઈ શકે છે ડ્રાઈવિંગ લાઈસન્સ

દેશના મોટર વ્હીકલ એક્ટમાં સમય-સમય પર નવા નિયમો ઉમેરવામાં આવ્યા છે. તેની સાથે બિન જરૂરી ગણાતા પેલાના નિયમોને નાબૂદ કરવામાં આવ્યા છે. પાછલા થોડાક સમયમાં મોટર વ્હીકલ એક્ટમાં થોડાક નવા નિયમો જોડવામાં આવ્યા છે. તેનું પાલન ન કરતા તમારુ લાઈસન્સ જપ્ત થઈ શકે છે. કારમાં મોટા અવાજે મ્યુઝીક વગાડવું કારમાં ખૂબ વધારે અવાજમાં મ્યુઝીક વગાડવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code