1. Home
  2. Tag "driving"

આ ટેક્નોલોજીઓ ઉમેરવાથી જુની કાર એડવાન્સ બનશે, બદલાશે ડ્રાઈવિંગનો અનુભવ

ઘણા લોકો નવી કાર ખરીદવાને બદલે જૂની કાર ખરીદવાનું પસંદ કરે છે. આવામાં તમે પણ જૂની કાર ખરીદી છે અને એડવાન્સ ફીચર્સની કમી છે, તો કારના ફીચર્સ અપગ્રેડ કરો. નવી ટેક્નોલોજી માટે તમારે વધારે ખર્ચ કરવાની જરૂર નથી. આવામાં ઓછા ખર્ચામાં તમારી કારને એડવાન્સ ફીચર્સથી લેસ થઈ જશે. પાછળનો પાર્કિંગ કેમેરા કારની સુરક્ષા વધારવા માટે […]

હાઈવે પર ડ્રાઈવિંગ કરતી વખતે ના કરો આ ભૂલ, જીવલેણ સાબિત થઈ શકે છે આ ભૂલો

હાઈવે પર ડ્રાઈવિંગ દરમિયાન આપણે ટ્રાફિકના ટેન્શનથી તો દૂર રહીએ છીએ, પણ સ્પીડ અને ઓવરટેક વખતે થોડીક ભૂલો થઈ જાય છે. હાઈવે પર આ ભૂલો તમારી સાથે બીજા માટે પણ જીવલેણ સાબિત થાય છે. હાઈવે પર ડ્રાઈવિંગ દરમિયાન ધ્યાન રાખવું જોઈએ. • સ્પીડ ઓવર સ્પીડમાં હંમેશા રિસ્ક રહે છે. હાઈવે પર એન્ટ્રી કરતા વખતે આનું […]

વાહન હંકારતા આવી ભૂલો કરશો તો જપ્ત થઈ શકે છે ડ્રાઈવિંગ લાઈસન્સ

દેશના મોટર વ્હીકલ એક્ટમાં સમય-સમય પર નવા નિયમો ઉમેરવામાં આવ્યા છે. તેની સાથે બિન જરૂરી ગણાતા પેલાના નિયમોને નાબૂદ કરવામાં આવ્યા છે. પાછલા થોડાક સમયમાં મોટર વ્હીકલ એક્ટમાં થોડાક નવા નિયમો જોડવામાં આવ્યા છે. તેનું પાલન ન કરતા તમારુ લાઈસન્સ જપ્ત થઈ શકે છે. કારમાં મોટા અવાજે મ્યુઝીક વગાડવું કારમાં ખૂબ વધારે અવાજમાં મ્યુઝીક વગાડવા […]

મેન્યુઅલ ગિયરબોક્સવાળી કાર હંકારતી વખતે અકસ્માતને ટાળવા માટે આટલુ કરો….

ઓટોમેટિક કાર હવે દેશમાં ફેવરિટ બની રહી છે, પરંતુ હજુ પણ મેન્યુઅલ ગિયરબોક્સવાળી કાર મોટી સંખ્યામાં  છે. મેન્યુઅલ ગિયરબોક્સ સાથે કાર ચલાવતી વખતે મોટાભાગના લોકો એવી ભૂલો કરે છે, જે વાહન અને ડ્રાઇવર બંનેને નુકસાન પહોંચાડે છે. આવી જ 5 મોટી ભૂલો વિશે જાણીએ, જે મેન્યુઅલ ગિયરબોક્સ સાથે કાર ચલાવતી વખતે ક્યારેય ન કરવી જોઈએ. […]

ચોમાસાની મોસમમાં વાહન હંકારતી વખતે કેટલીક સાવધાની રાખવી જરૂરી, જાણો શું કરવું ?

વરસાદની ઋતુમાં રસ્તાઓ પર પાણી ભરાવાની ઘટના સામાન્ય છે. આવી સ્થિતિમાં કાર ચલાવતી વખતે ખાસ કાળજી લેવી પડે છે. આ સિઝનમાં કારને નુકસાન થવાની સંભાવના છે. આવી સ્થિતિમાં કેટલીક સાવચેતી રાખવી જરુરી છે. ઇન્ટરનેટની મદદ લો એવા રસ્તેથી જવાનું ટાળો, જ્યાં પાણી ભરાતુ હોય, જ્યાં ઘણું પાણી ભરાયેલું હોય, તો પહેલા આગળના વાહન ચાલકો પાસેથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code