મેન્યુઅલ ગિયરબોક્સવાળી કાર હંકારતી વખતે અકસ્માતને ટાળવા માટે આટલુ કરો….
ઓટોમેટિક કાર હવે દેશમાં ફેવરિટ બની રહી છે, પરંતુ હજુ પણ મેન્યુઅલ ગિયરબોક્સવાળી કાર મોટી સંખ્યામાં છે. મેન્યુઅલ ગિયરબોક્સ સાથે કાર ચલાવતી વખતે મોટાભાગના લોકો એવી ભૂલો કરે છે, જે વાહન અને ડ્રાઇવર બંનેને નુકસાન પહોંચાડે છે. આવી જ 5 મોટી ભૂલો વિશે જાણીએ, જે મેન્યુઅલ ગિયરબોક્સ સાથે કાર ચલાવતી વખતે ક્યારેય ન કરવી જોઈએ. […]


