Instagram માં આવ્યું આ નવું ફિચર, જાણીલો તેનાથી તમશે શુ છે ફાયદો
દિલ્હીઃ- સોશિયલ મીડિયાનો ક્રેઝ ખૂબ વઘતો જી રહ્યો છે ત્યારે ફેસબૂક હોય ઈન્સ્ટાગ્રામ હોય કે અન્ય કોઈ એપ હોય તેમાં અવનવા ફિચર આવી રહ્યા છે.ત્યારે હવે ઈન્ટાગ્રામ પર નવું ફિચર આવ્યું છે. મેટા એ ઈન્સ્ટાગ્રામ વપરાશકર્તાઓ માટે એક નવું ફિચર બહાર પાડ્યું છે જે તેમને એક કરતાં વધુ ગ્રીડ પોસ્ટમાં સંગીત ઉમેરવાની પરવાનગી આપે છે. […]