1. Home
  2. Tag "instagram"

બોલિવૂડનો પ્રથમ એક્ટર,જેને ઇન્સ્ટાગ્રામએ કર્યો ફોલો

મુંબઈ:વિકી કૌશલ આ દિવસોમાં તેની તાજેતરની રિલીઝ થયેલી ફિલ્મ ‘સૈમ બહાદુર’ અને ‘ડંકી’ની સફળતાનો આનંદ માણી રહ્યો છે. આ દરમિયાન વિકી કૌશલ વિશે વધુ એક સારા સમાચાર સામે આવ્યા છે. રવિવારે ઇન્ટરનેટ પર એક સમાચાર સામે આવ્યા છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે,વિકી કૌશલને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવામાં આવ્યો છે.વિકી કૌશલ હવે ઈન્સ્ટાગ્રામ પર […]

મેટા એ મેસેજને લગતી આ સેવાને બંધ કરવાની કરી જાહેરાત , જણો ઇન્સ્ટાગ્રામ અને ફેસબૂક પર તેની શું થશે અસર

દિલ્હી- ફેસબુકની પેરેન્ટ કંપની મેટ અવનવા ફીચર લોમનચ કરે છે તો ઘણી વખત કેટલીક સેવાઓ બંધ કરે છે ત્યારે તાજેતરમાં મેટ એ મેસેજને લગતી એક સેવ બંધ કરવાની જાહેરાત કરી છે જે ફેસબુક અને ઇસ્ટાગ્રામ સાથે જોડાયેલી સેવા છે . પ્રાપ્ત જાણકારી પ્રમાણે મેટાએ ટૂંક સમયમાં તેની ક્રોસ પ્લેટફોર્મ મેસેજિંગ સેવા બંધ કરવાનો નિર્ણય લીધો […]

Instagram માં આવ્યું આ નવું ફિચર, જાણીલો તેનાથી તમશે શુ છે ફાયદો

દિલ્હીઃ-  સોશિયલ મીડિયાનો ક્રેઝ ખૂબ વઘતો જી રહ્યો છે ત્યારે ફેસબૂક હોય ઈન્સ્ટાગ્રામ હોય કે અન્ય કોઈ એપ હોય તેમાં અવનવા ફિચર આવી રહ્યા છે.ત્યારે હવે ઈન્ટાગ્રામ પર નવું ફિચર આવ્યું છે. મેટા એ ઈન્સ્ટાગ્રામ વપરાશકર્તાઓ માટે એક નવું ફિચર બહાર પાડ્યું છે જે તેમને એક કરતાં વધુ ગ્રીડ પોસ્ટમાં સંગીત ઉમેરવાની પરવાનગી આપે છે. […]

ઈન્સ્ટાગ્રામઃ કોપીરાઈટનો ભંગ કરનાર એકાઉન્ટ બંધ કરવાની સાથે URL પણ યોગ્ય કરાશે

મુંબઈઃ બોમ્બે હાઈકોર્ટે ઈન્સ્ટાગ્રામને કોપીરાઈટ- ઉલ્લંઘન કરનારા યુજર્સના એકાઉન્ટ બંધ કરવાનો આદેશ કર્યો છે. અદાલતે કહ્યું કે, એક વ્યાપક ડાયનામિક તરીકે સોશિયલ મીડિયા કંપનીએ કોપીરાઈટ-ઉલ્લંઘન અંગે સંબંધતિ એકાઉન્ટને બંધ કરવા અને ઉલ્લંઘન કરનાર યુઆરએલને યોગ્ય કરવા જોઈએ. કેસની હકીકત અનુસાર ટીવી સિરીઝ સ્કેમ 1992 બનાવનારી કંપનીએ કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટમાં રજુઆત કરાઈ હતી કે, […]

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ ડાઉન ,લાખો યૂઝર્સે નોંધાવી ફરીયાદ

ઈન્સ્ટાગ્રામ થયું ડાઉન 1.50 લાખ થી વધુ લોકોની ફરીયાદ દિલ્હીઃ- દેશભરમાં ઘણી વખત અનેક સોશિયલ મીડિયા પ્લેટફઓર્મ ડાઉન થયા હોવાના એહવાલ સામે આવે છે ત્યારે તાજેતરમાં ઈન્સ્ટાગ્રામ ડાઉન થયું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે પ્રાપ્ત વિગત પ્રમાણે વિતેલા દિવસે  ઈન્ટાગ્રામ ડાઉન થયું હતું. જેના માટે 1 લાખ 80 હજારથી વધુ વપરાશકર્તાઓએ આઉટેજની ટોચ પર […]

ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ વેરિફાઈડ કરવા માટેની કિંમત થઈ નક્કી , જાણો કેટલું ચૂકવવુ પડશે પેમેન્ટ

હવે ફેસબૂક અને ઈન્સ્ટાગ્રામના બ્લૂટીક ગ્રાહકોને ફટકો આ માટે પેઈડ સર્વિસ શરુ કરાઈ દિલ્હીઃ- ટ્વિટર બાદ હવે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ યુઝર્સ માટે પણ બ્લૂટિકને લઈને પૈસાની ચૂકવણી કરવાની શરુઆચની જાહેરાત કરવામાં આવી હતી જો કે તે માટેની કિંમતો નક્કી નહોતી કરાઈ ત્યારે હવે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ યુઝર્સ માટે પણ બ્લૂટિકની કિમંતો નક્ચૂકી કરાઈ ચૂકી છે. […]

ઇન્સ્ટાગ્રામ પર બ્લુ ટિક ઈચ્છો છો? આ છે એપ્લાઇ કરવાની સંપૂર્ણ રીત,એકાઉન્ટ તરત જ થઈ જશે વેરિફાઈડ

ઇન્સ્ટાગ્રામ એ ખૂબ જ લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે.મોટાભાગના યુવાનો તેનો ઉપયોગ કરે છે.કંપની લોકોને ઇન્સ્ટાગ્રામ બ્લુ ટિક લેવાની પણ મંજૂરી આપે છે.આ માટે તમારે કેટલીક શરતો પૂરી કરવી પડશે.અહીં અમે તમને જણાવી રહ્યા છીએ કે,ઇન્સ્ટાગ્રામ પર બ્લુ ટિક કેવી રીતે મેળવવી. ઇન્સ્ટાગ્રામ પર પ્રખ્યાત લોકો અથવા પસંદ કરેલા યુઝર્સને બ્લુ ટિક આપવામાં આવે છે. […]

ઇન્સ્ટાગ્રામ લાવ્યું અનેક શાનદાર ફીચર્સ,હવે યુઝર્સ નોટ્સથી લઈને કેન્ડિડ સ્ટોરીઝ સુધી શેર કરી શકશે

મેટા-માલિકીના ફોટો-વિડિયો શેરિંગ પ્લેટફોર્મ Instagram એ યુઝર્સની સુવિધા માટે ઘણા નવા ફીચર્સ બહાર પાડ્યા છે.આ ફીચર્સમાં ઇન્સ્ટાગ્રામ નોટ્સ, કેન્ડિડ સ્ટોરીઝ, ગ્રુપ પ્રોફાઇલ, કોલેબોરેશન કલેક્શન વગેરેનો સમાવેશ થાય છે.આમાંની કેટલીક સુવિધાઓનું હાલમાં પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.તાજેતરમાં જ Instagram એ તેના પ્લેટફોર્મ પર કન્ટેન્ટ શેડ્યુલિંગ ટૂલ બહાર પાડ્યું છે. લોકપ્રિય શોર્ટ વીડિયો શેરિંગ પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામે તેના […]

જાણો ઈન્સ્ટાગ્રામને લગતી કેટલીક માહિતી – User Not Found નો અર્થ શું છે

ઈન્ટાગ્રામ એકાઉન્ટને લગતી માહિતી જાણીતો તમારું એકાઉન્ટતો નથી થઈ રહ્યું ને બ્લોક જોઈલો આજલાક સોશિયલ મીડિયાનો વ્યાપ જે રીતે વધ્યા છે તેરીતે લોકો તેનો ઉપયોગ કરતા વધુ ધયા છે ત્યારે ઈન્સટાગ્રામ પણ એક એવું સાશિય મીડિયા પ્લેટફઓર્મ છે કે જેના યૂઝર્સ સતત તેના પર એક્ટિવ રહે છે,જ્યારે આપણે ઈન્સ્ટા પણ કોઈ વ્યક્તિને નામ લખઈને સર્ચ […]

વ્હોટ્સ બાદ હવે ઈન્ટાગ્રામ યૂઝર્સ થયા પરેશાન – ઈન્સ્ટા એકાઉન્ટ સસ્પેન્ડ થયા હોવાની માહિતી

ઈન્સ્ટાગ્રામમાં આવી ખામી અનેક યૂઝર્સ એ કરી ફરીયાદ છેલ્લા ઘણા સમયથી સોસિયલ મીડિયા પ્લેટફોર્મમાં ખામીઓ સર્જવાની ઘટનામાં વધારો થઈ રહ્યો છે થોડા દિવસ પહેલા જ થોડી મિનિટો માટે વ્હોટ્સપ ડાઉન થયું હતું ત્યારે હવે ઈન્સ્ટાગ્રામને લઈને આજ પ્રકારના એહવાલો સામે આવી રહ્યા છે પ્રાપ્ત વિહત પ્રમાણે સોશિયલ નેટવર્કિંગ એપ ઈન્સ્ટાગ્રામ યૂઝર્સ દાવો કરી રહ્યા છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code