1. Home
  2. Tag "instagram"

ઈન્સ્ટાગ્રામે ભારતીય યુઝર્સને આપી દિવાળીની ભેટ! રીલ્સ બનાવીને કમાઈ શકો છો આટલા લાખ રૂપિયા

ઇન્સ્ટાગ્રામ હવે માત્ર ફોટો-શેરિંગ એપ્લિકેશન નથી.આના પર શોર્ટ વીડિયો પણ શેર કરવામાં આવ્યો છે.લોકો પણ તેમને ખૂબ રસથી જુએ છે.હવે કંપની ઇન્સ્ટાગ્રામ રીલ્સના ક્રિએટર્સ માટે વધારાના પૈસા કમાવવાનો પ્લાન લઈને આવી છે. કંપનીએ ભારતમાં રીલ્સ પ્લે બોનસ પણ લોન્ચ કર્યું છે.આ સાથે યુઝર્સને 5000 ડોલર  (લગભગ 4 લાખ રૂપિયા) સુધીનું બોનસ આપવામાં આવશે.અગાઉ આ કાર્યક્રમ […]

દુનિયાભરમાં ઈન્સ્ટાગ્રામ થયું ડાઉન,કેટલાક કલાકો પછી સમસ્યા ઉકેલાઈ પરંતુ સમસ્યાનું કારણ શોધી શકાયું નથી

ફેસબુકની માલિકીની ફોટો અને વીડિયો શેરિંગ પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ દુનિયાભરમાં ડાઉન થઈ ગયું હતું. Twitterati’s એ પોતે ટ્વિટ કરીને આ વિશે માહિતી આપી હતી.તેણે લખ્યું- અમે જાણીએ છીએ કે લોકો ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરી શકતા નથી.અમે શક્ય તેટલી વહેલી તકે પરિસ્થિતિને સામાન્ય બનાવવા માટે કામ કરી રહ્યા છીએ. ઇન્સ્ટાગ્રામે મોડી રાત્રે લગભગ 12 વાગ્યે ટ્વિટ કર્યું, અને […]

ઈન્સ્ટાગ્રામ પર આ દેશે લગાવ્યો 3,200 કરોડનો રપિયાનો દંડ – ટીનેજરના અંગત ડેટા લીક કરવા મામલે ફટકાર્યો દંડ

ઈન્સટાગ્રામ ર આયરલેન્ડે 3200 કરોડ રુપિયાનો દંડ ફટકાર્યો ટિનેજરના ડેટા લીક કરવા મમાલે આ દંડ ફટકાર્યો દિલ્હીઃ- આજકાલ સોશિયલ મીડિયાનો સતત યૂઝ વધ્યો છે તો સામે તેની પ્રાઈવેસીને લઈને પણ અનેક દેશોની સરકાર સતર્ક છે, ટ્વિટર માલે અવાન નવાર અનેક સમાચારો સાંભળવા મળઅયા છે ત્યારે હવે ઈન્સ્ટાગ્રામ પણ આ શ્રેણીમાં આવ્યું છે, ટીનેજરની માહિતી લીક […]

ઈન્સ્ટાગ્રામ લાવ્યું નવું ફિચર – 16 વર્ષથી નાની વયના બાળકો નહી જોઈ શકે સંવેદનશીલ પોસ્ટ

ઈન્સ્ટાગ્રામનું નું ફિચર 16 વર્ષથી નાનીા બાળકો સંવેદનશીલ કોન્ટેન્ટ નહી જોઈ શકે દિલ્હીઃ-  સોશિયલ મીડિયા પ્લેટ ફોર્મ દિવસેને દિવસે પોતાના ફિચરમાં અવનવી અપટેડ કરતા રહે છે.ત્યારે હવે ફોટો-વિડિયો શેરિંગ પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામે તેની પ્રાઈવસી ફીચર્સમાં નવા ફેરફાર કર્યા છે. ઈન્સ્ટાગ્રામે કરેલા ફેરફાર પ્રમાણે  16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો હવે સંવેદનશીલ સામગ્રી જોઈ શકશે નહીં.આ બાબતની સત્તાવાર […]

INSTAGRAM: હવે એક સાથે અનેક ફોટાને શેર કરી શકાશે,જાણો નવું ફીચર

ટેલિગ્રામ અને ઈન્સ્ટાગ્રામના યુઝર્સની સંખ્યા આપણા દેશમાં કરોડોની સંખ્યામાં છે. રોજ કરોડોની સંખ્યામાં લોકો પોસ્ટ કરતા હોય છે પણ હવે આ આંકડો ડબલ થવા અનેક ગણો વધી જશે કારણ કે ઈન્સ્ટાગ્રામમાં હવે નવુ ફીચર આવી ગયું છે જેમાં હવે દરેક વ્યક્તિ એક સાથે હવે એક જ ફોટો નહીં પણ અનેક ફોટોને શેર કરી શકશે. ઇન્સ્ટાગ્રામનું […]

ઈન્સ્ટાગ્રામમાં વીડિયોને લઈને આવી શકે છે નવું ફીચર,આ હશે તેની ખાસિયત

ઈન્સ્ટાગ્રામમાં પણ કેટલાક બદલાવ જોવા મળતા હોય છે, હંમેશા થોડા દિવસના અંતરમાં કોઈને કોઈ તો ફરક જોવા મળતો જ હોય છે પરંતુ હવે કંપની દ્વારા નવુ ફીચર લાવવામાં આવી રહ્યું છે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે યુઝર્સ વીડિયોને પણ રીલ્સની જેમ પોસ્ટ કરી શકશે. મીડિયા રિપોર્ટ અનુસાર મેટા-માલિકીના પ્લેટફોર્મે ટેકક્રંચને પુષ્ટિ આપી છે કે […]

ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પછી હવે વોટ્સએપ પર પણ મળશે અવતાર ફીચર,જાણો કેવી રીતે કામ કરશે

સોશિયલ મીડિયા એપ વોટ્સએપ એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે, જેના દ્વારા યુઝર્સ વીડિયો કોલ દરમિયાન અન્ય યુઝર્સને તેમનો વર્ચ્યુઅલ અવતાર બતાવી શકશે. WhatsApp ટૂંક સમયમાં જ યુઝર્સ માટે આ ફીચર લાવી શકે છે. મેટાએ તેનો અવતાર સ્ટોર રજૂ કર્યા બાદ તાજેતરમાં જ WhatsAppએ આ પગલું ભર્યું છે.TechRadar અનુસાર, અવતાર ફીચર પહેલા Facebook […]

તો આ છે યુટ્યુબ અને ઈન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સ વધારવા માટેની ટ્રીક

આજના સમયમાં લોકોને પ્રખ્યાત થવાની તીવ્ર ઈચ્છા હોય છે, લોકો તેના માટે યુટ્યુબ, ઈન્સ્ટાગ્રામ અને તેનો ઉપયોગ જોરદાર કરતા હોય છે, લોકોને વિચાર પણ આવે છે કે કોઈક લોકોના મિલિયન અને લાખોમાં ફોલોવર્સ હોય છે પણ આ કેવી રીતે હોય છે. તો આ પાછળનું કારણ કઈક આવું હોય છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોકોને હેશટેગનો […]

સોશિયલ મીડિયા બન્યું નફરત ફેલાવાનું માધ્યમ – ફેસબૂક પર 37 % અને ઈન્સ્ટા પર 86 % હિંસા અને ભડકાઉ પોસ્ટ વધી

સોશિયલ મીડિયા બન્યું નફરત ફેલાવાનું માધ્યમ ફેસબૂક અને ઈન્સ્ટા પર આ પ્રકારની પોસ્ટમાં થયો વધારો દિલ્હીઃ દેશભરમાં સોશિયલ મીડિયાનો વ્યાપ વધ્યો છે ત્યારે હવે જે રીતે તેના સકારાત્મક પરિણામ આવે છે તે જ રીતે તેનો દૂર ઉપયોગ કરીને હિંસા પણ ફેલાવવાની ઘટના વધી છે.ખાસ કરીને ફેસબૂક અને ઈન્સ્ટાગ્રામ હવે હિંસા ફેલાવવામાં મહત્વનો ફઆળઓ આપી રહ્યું […]

દેશના ઘણા મોટા શહેરોમાં ઇન્સ્ટાગ્રામની સેવા થઇ ઠપ્પ, યુઝર્સ એપને લોગિન અને રિફ્રેશ કરવામાં અસમર્થ

દેશના ઘણા મોટા શહેરોમાં ઇન્સ્ટાગ્રામ સેવા અટકી ગઈ યુઝર્સ એપને લોગિન અને રિફ્રેશ કરવામાં અસમર્થ હજારો યુઝર્સ થયા પરેશાન વિશ્વની સૌથી લોકપ્રિય સોશિયલ મીડિયા એપમાંની એક ઈન્સ્ટાગ્રામની સર્વિસ ડાઉન થઈ ગઈ છે.યુઝર્સ ફરિયાદ કરી રહ્યા છે કે,તેઓ લૉગિન કરવામાં અસમર્થ છે, જ્યારે કેટલાક યુઝર્સનું  કહેવું છે કે,તેઓ તેમની Instagram એપ્લિકેશનને રિફ્રેશ કરવામાં સમસ્યાનો સામનો કરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code