વ્હોટ્સ બાદ હવે ઈન્ટાગ્રામ યૂઝર્સ થયા પરેશાન – ઈન્સ્ટા એકાઉન્ટ સસ્પેન્ડ થયા હોવાની માહિતી
ઈન્સ્ટાગ્રામમાં આવી ખામી અનેક યૂઝર્સ એ કરી ફરીયાદ છેલ્લા ઘણા સમયથી સોસિયલ મીડિયા પ્લેટફોર્મમાં ખામીઓ સર્જવાની ઘટનામાં વધારો થઈ રહ્યો છે થોડા દિવસ પહેલા જ થોડી મિનિટો માટે વ્હોટ્સપ ડાઉન થયું હતું ત્યારે હવે ઈન્સ્ટાગ્રામને લઈને આજ પ્રકારના એહવાલો સામે આવી રહ્યા છે પ્રાપ્ત વિહત પ્રમાણે સોશિયલ નેટવર્કિંગ એપ ઈન્સ્ટાગ્રામ યૂઝર્સ દાવો કરી રહ્યા છે […]


