1. Home
  2. Tag "instagram"

ઇન્સ્ટાગ્રામમાં ટૂંક સમયમાં શોર્ટ વીડિયો માટે હશે અલગ અલગ બટન

ઇન્સ્ટાગ્રામમાં વહેલી તકે આવશે Reels શોર્ટ વીડિયો માટે આવશે અલગ અલગ બટન હાલમાં તેના પર કામ ચાલી રહ્યું છે નવી દિલ્હી: યૂવાવર્ગમાં લોકપ્રિય એવું ઇન્સ્ટાગ્રામ તેના યૂઝર્સને કંઇકને કંઇક નવા ફીચર્સ પ્રદાન કરતું રહે છે. હવે તે ટિકટોકથી પ્રેરિત થઇને શોર્ટ વીડિયોમાં હવે પોતાનું વેબ વર્ઝનમાં જોડાવાની તૈયારી કરી છે. હાલમાં ઇન્સ્ટાગ્રામ રીલ્સ ફક્ત નિયમિત […]

ઇન્સ્ટાગ્રામનું આ ખાસ ફીચર, જે યૂઝર્સને આપશે મોટી રાહત

ઇન્સ્ટાગ્રામનું ખૂબ ખાસ ફીચર્સ તેનાથી તમે કોઇએ તમારી કમેન્ટ્સમાં લખેલા અપશબ્દો દૂર કરી શકશો ઇન્સ્ટાગ્રામે તે માટે વિકસાવ્યું ખાસ ફીચર નવી દિલ્હી: ઇન્સ્ટાગ્રામે અપશબ્દોવાળા મેસેજને હટાવી દેવા માટે હવે એક ખાસ ટૂલ બનાવ્યું છે. પોસ્ટ અપલોડ કર્યા બાદ કમેન્ટ્સમાં એબ્યુસિવ કન્ટેન્ટનો હમેશા ડર લાગતો હોય છે. પરંતુ ઇન્સ્ટાગ્રામે તેના માટે ટૂલ વિકસાવ્યું છે. ક્યારેક કોઇ […]

ઇન્સ્ટાગ્રામ નવા ફીચર પર કરી રહ્યું છે કામ, ડ્રાફટ કરી શકશો પોતાની સ્ટોરી

ઇન્સ્ટાગ્રામ નવા ફીચર પર કરી રહ્યું છે કામ યુઝર્સ ડ્રાફટ કરી શકશે પોતાની સ્ટોરી અગાઉ અનેક ફીચર્સ કર્યા હતા જાહેર મુંબઈ: ફેસબુકની માલિકીનું ઇન્સ્ટાગ્રામ હવે એક નવી સુવિધા પર કામ કરી રહ્યું છે,જે બાદ ઇન્સ્ટાગ્રામના યુઝર્સ તેમની સ્ટોરીઝને ડ્રાફટમાં સેવ કરી શકશે. હાલમાં વિશ્વભરમાં આશરે 50 કરોડ લોકો ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝનો ઉપયોગ કરી રહ્યાં છે. અને […]

હવે બાળકોનું પોતાનું સોશિયલ નેટવર્ક હશે, ફેસબુક બનાવી રહ્યું છે ઈન્સ્ટાગ્રામ કિડ્સ

બાળકો માટે અલગ સોશિયલ મીડિયા ફેસબુક કરી રહ્યું છે નવી એપ લાવવાની તૈયારી જાણો આમાં શું રહેશે ખાસ મુંબઈ: હવે બાળકો માટે એક અલગ સોશિયલ નેટવર્ક બનાવવામાં આવશે. સોશિયલ મીડિયાની વિશાળ કંપની ફેસબુક હવે નાના બાળકો માટે પણ એક વિશેષ સોશિયલ એપ વિકસાવવા જઈ રહી છે. આ વિશેષ સોશિયલ મીડિયા બાળકોને આઇડિયા શેરિંગ અને મનોરંજન […]

હવે ફેસબૂક પોતાના પ્લેટફોર્મ અને ઈન્સ્ટાગ્રામ પરથી કોરોના અને વેક્સિન અંગેની ખોટી માહિતી દૂર કરશે

ફેસબૂક વેક્સિનને લઈને ખોટી માહિતી દૂર કરશે કોરોનાને લગતી અફવાઓને હટાવશે ફેસબૂક દિલ્હીઃ-સમગ્ર વિશ્વમાં વિતેલા દિવસને મંગળવારે કોરોના સંક્રમિતોની સંખ્યા 10.70 કરોડનો આંકડો વટાવી ગઈ છે, જ્યારે મૃત્યુઆંક પણ 23.38 લાખને વટાવી ગયો છે.ત્યારે હવે સોશિયલ મીડિયાનું મજબૂત પ્લેટ ફોર્મ ગણાતું ફેસબુકે કોવિડ -19 અને તેની વેક્સિનને લઈને તેના પ્લેટફોર્મ અને ઇન્સ્ટાગ્રામ પર ખોટા દાવાઓ […]

ઇન્સ્ટાગ્રામમાં આવ્યું એક શાનદાર ફીચર

ઇન્સ્ટાગ્રામમાં આવ્યું એક શાનદાર ફીચર રિલ્સમાં કરવામાં આવશે ઉપયોગ ટેગિંગ ફીચર આવાનો ફાયદો યુઝર્સને થશે સોશિયલ પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ રીલ્સમાં અંતે તે ફીચર આવી રહ્યું છે, જેની લાંબા સમયથી રાહ જોવાતી હતી. હવે તમે તમારા ફેવરેટ રીલ્સ વીડીયોમાં પણ પ્રોડકટ ટેગ કરી શકશો. ચાલો જણાવીએ કે શું ફાયદો થશે. ક્રિએટર્સ અને બિઝનેસ ઇન્ફ્લ્યુએન્સર્સને થશે ફાયદો એક […]

વોટ્સએપ બાદ હવે FB મેસેંજર-ઇન્સ્ટાગ્રામમાં વેનિશ મોડ શરૂ થશે, મેસેજ વાંચ્યા બાદ થઇ જશે ગાયબ

વોટ્સએપ બાદ હવે ઇન્સ્ટાગ્રામ અને ફેસબૂક મેસેંજરમાં આવ્યું નવું ફીચર FB મેસેંજર અને ઇન્સ્ટાગ્રામમાં વેનિશ મોડ શરૂ થશે બંને એપમાં મેસેજ વાંચ્યા બાદ થઇ જશે ગાયબ નવી દિલ્હી: વોટ્સએપ બાદ હવે ઇન્સ્ટાગ્રામ અને ફેસબૂક મેસેંજરમાં પણ વેનિશ મોડનું ફિચર ઉમેરવામાં આવ્યું છે. આ ફીચરથી હાલમાં જેવી રીતે સ્ટોરી થોડા સમય બાદ ડિલીટ થઇ જાય છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code