1. Home
  2. Tag "police"

પ્રજાસત્તાક પર્વને લઈને દેશમાં હાઈએલર્ટ, સરહદ ઉપર સુરક્ષા વધારાઈ

નવી, દિલ્હી, 21 જાન્યુઆરી 2026: પ્રજાસત્તાક દિવસને ધ્યાનમાં રાખીને દેશભરની સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે. સંવેદનશીલ વિસ્તારો અને આંતરરાષ્ટ્રીય સરહદો પર સતર્કતા વધારી દેવામાં આવી છે. કોઈપણ આતંકવાદી કાવતરાને નિષ્ફળ બનાવવા માટે સુરક્ષા એજન્સીઓને સતર્કતા અને દેખરેખ વધારવા સૂચના આપવામાં આવી છે. ડ્રોન દ્વારા શસ્ત્રો અને વિસ્ફોટકોના પરિવહનની સંભાવનાને કારણે ડ્રોન પ્રવૃત્તિઓ પર નજીકથી નજર […]

કાશ્મીરના ડોડામાં સૈનાનું વાહન ખીણમાં ખાબક્યું, ચાર જવાનોએ જીવ ગુમાવ્યો

નવી દિલ્હી, 22 જાન્યુઆરી 2026: કાશ્મીરના ડોડામાં ગમખ્યાર દૂર્ઘટના સર્જાઈ છે. અહીંથી પસાર થતુ સેનાનું કેન્સપર ઉંડી ખીણમાં ખાબક્યું હતું. આ દૂર્ઘટનામાં ચાર જવાન શહીદ થયાનું જાણવા મળે છે જ્યારે કેટલાક જવાનો ઈજાગ્રસ્ત થયાં છે. સેનાનું આ વાહન ડોડાના ભદ્રવાહ ચંબા રોડ ઉપરથી પસાર થઈ રહ્યું છે, આ રોડ પહેલાથી ખરાબ હોવાનું જાણવા મળે છે. સેનાનું […]

પંજાબમાં કાર ડિવાઈડર સાથે અથડાતા ગુજરાતની મહિલા પોલીસ કર્મચારી સહિત પાંચના મોત

નવી દિલ્હી, 17 જાન્યુઆરી 2026: પંજાબના બઠિંડામાં પૂરઝડપે પસાર થતી કાર ડિવાઈડર સાથે અથડાતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ગુજરાત પોલીસની મહિલા કર્મચારી સહિત પાંચ વ્યક્તિના મોત થયાં હતા. આ તમામ શિમલાથી પરત ગુજરાત આવી રહ્યાં હતા. દરમિયાન આ દૂર્ઘટના સર્જાઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત પોલીસની મહિલા કર્મચારી અમિતા અને તના મિત્ર અંકુશ, ભરત, ચેતન અને […]

અમારી દીકરીઓ ઉપર હુમલો તો જીવનનો અંતઃ હર્ષ સંઘવી

ગાંધીનગર, 17 જાન્યુઆરી 2026: રાજકોટમાં સાત વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરનાર આરોપીને ફાંસીની સજા ફટકારી છે. દરમિયાન ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગુનેગારોને કડક સંદેશ આપતી પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, અમારી દીકરીઓ ઉપર હુમલો કરનારનો જીવનનો અંત આપશે. તેમજ તેમણે પોલીસની કામગીરીની પણ પ્રશંસા કરી છે. ગુજરાત સરકારનો સ્પષ્ટ સંદેશ: અમારી દીકરીઓ પર […]

ગંગાસાગર મેળો : 1.30 કરોડ શ્રદ્ધાળુઓએ કર્યું પવિત્ર સ્નાન

કોલકાતા, 16 જાન્યુઆરી 2026: પશ્ચિમ બંગાળના દક્ષિણ 24-પરગણા જિલ્લામાં યોજાયેલ ગંગાસાગર મેળો પૂર્ણ થયો છે. મેળામાં 13 મિલિયનથી વધુ યાત્રાળુઓએ હાજરી આપી હતી. પશ્ચિમ બંગાળ પોલીસે શુક્રવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કર્યું હતું કે, “ગંગાસાગર મેળામાં સુરક્ષા વ્યવસ્થા પર સવાલ ઉઠાવવાના કેટલાક લોકો પ્રયાસ કરી રહ્યા છે, જે તાજેતરમાં કોઈ અનિચ્છનીય ઘટના વિના […]

ઓડિશાના રાઉફકેલામાં 9 સીટર વિમાન ક્રેશ, ઘાયલોને હોસ્પિટલ ખસેડાયાં

નવી દિલ્હી, 10 જાન્યુઆરી 2026: અમદાવાદમાં પ્લેન ક્રેશની ઘટના હજુ ભુલાઈ નથી ત્યાં હવે ઓડિશામાં વિમાન ક્રેશ થયાની ઘટના સામે આવી છે. ઓડિશાના રાઉફકેલા વિસ્તારમાં 9 સીટર પ્લેન ક્રેશ થયું હતું. આ દૂર્ઘટનામાં પાયલોટ સહિત 6 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયાનું જાણવા મળે છે. પ્રાથમિક માહિતી અનુસાર પ્લેન રાઉફકેલામાંથી ઉડાન ભરીને ભૂવનેશ્વર જઈ રહ્યું હતું. ઉડાન ભર્યાના […]

દ્વારકા: મકનપુરના દરિયામાં નહાવા પડેલા રાજસ્થાનના 4 યુવકો ડૂબ્યા

દ્વારકા, 10 જાન્યુઆરી 2026: જગત મંદિર દ્વારકાના દર્શને આવતા પ્રવાસીઓ માટે એક અત્યંત દુખદ સમાચાર સામે આવ્યા છે. દ્વારકાના મકનપુર ગામ પાસેના દરિયાકિનારે ગઈકાલે મોડી સાંજે સ્નાન કરવા પડેલા રાજસ્થાનના ચાર યુવકો દરિયાના પાણીના પ્રવાહમાં ખેંચાવા લાગ્યા હતા. સ્થાનિકો અને વહીવટી તંત્રની સમયસૂચકતાને કારણે ત્રણ યુવકોને હેમખેમ બહાર કાઢી લેવાયા છે, જ્યારે એક યુવક હજુ […]

દિલ્હી: મેટ્રો સ્ટાફ ક્વાર્ટર્સમાં ભીષણ આગ, 3ના મોત

નવી દિલ્હી, 6 જાન્યુઆરી 2026: દેશની રાજધાની દિલ્હીના મજલિસ પાર્ક વિસ્તારમાંથી એક અત્યંત હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. અહીં આવેલા મેટ્રો સ્ટાફ ક્વાર્ટર્સમાં મોડી રાત્રે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા એક જ પરિવારના ત્રણ સભ્યોના કરૂણ મોત નિપજ્યા છે. મૃતકોમાં પતિ, પત્ની અને તેમની નાની બાળકીનો સમાવેશ થાય છે. પ્રાપ્ત માહિતી અનુસાર, દિલ્હી ફાયર સર્વિસને […]

બાંગ્લાદેશમાં હિન્દુ મહિલા ઉપર ત્રાસ ગુજારાયો, ગેંગરેપનો પણ આરોપ

નવી દિલ્હી, 6 જાન્યુઆરી 2026: બાંગ્લાદેશમાં ઝેનૈદાહ જિલ્લાના કાલીગંજ ઉપ-જિલ્લામાં એક હિન્દુ મહિલાએ તેની પર ત્રાસ ગુજારવાનો અને સામૂહિક દૂષ્કર્મનો આરોપ લગાવ્યો છે. પોલીસે જણાવ્યું કે મહિલાએ 5 જાન્યુઆરીએ કાલીગંજ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યો હતો. આરોપીઓમાંથી એકની ધરપકડ કરવામાં આવી છે. દરમિયાન ગઇકાલે સાંજે જેસોરના મોનીરામપુર ઉપજિલ્લામાં અજાણ્યા હુમલાખોરો દ્વારા એક હિન્દુ વેપારીની જાહેરમાં […]

રાજસ્થાનઃ સરહદ પાસેથી ઘુસણખોરી કરનાર પાકિસ્તાની નાગરિક ઝડપાયો

જયપુર, 1 જાન્યુઆરી 2026 : પહેલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધો વધારે તંગ બન્યાં છે. બીજી તરફ સુરક્ષા દળો દ્વારા સરહદ ઉપર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેથી પાકિસ્તાન તરફથી થતી ઘુસણખોરી અટકાવી શકાય. દરમિયાન રાજસ્થાનના જેસલમેર જિલ્લામાંથી ભારતીય જવાનોએ ગેરકાયદે ઘુસણખોરીનો પ્રયાસ કરનાર પાકિસ્તાની નાગરિકને ઝડપી લીધો હતો. બીએસએફના જવાનોએ પાકિસ્તાની ઘુસણખોરને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code