સવારે ખાલી પેટ હુંફાળા પાણીમાં ઘી મીલાવીને પીવાથી આરોગ્યને થાય છે અનેક ફાયકા
સવારે ઉઠતાની સાથે જ આપણું શરીર તેની અંદર જમા થયેલા ઝેરી તત્વો અને ઝેરી તત્વોને બહાર કાઢવાનો પ્રયાસ કરે છે. પરંતુ ઘણીવાર શરીર ઊંઘ દરમિયાન સુસ્ત થઈ જાય છે અને પેટમાં કબજિયાત અથવા ભારેપણું અનુભવાઈ શકે છે. આ મુદ્દે, ફિટનેસ નિષ્ણાતના જણાવ્યા અનુસાર, આનો એક જ સરળ ઉપાય છે, દેશી ઘી હૂંફાળા પાણીમાં ભેળવીને પીવું. […]