પાણીનો પ્રસાદની જેમ ઉપયોગ કરવો જોઈએ અને તેનો બગાડ કરતા બચવુ જોઈએઃ PM મોદી
દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્રામ પંચાયતોના સંવાદ બાદ જળ જીવન મિશનના મોબાઈલ એપ અને રાષ્ટ્રીય જળ જીવન કોષને લોન્ચ કર્યું હતું. આ દરમિયાન તેમણે પાણી સમિતિઓ સાથે વર્ચુઅલી સંવાદ કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું હતું કે, જળ સંરક્ષણ આપણી પ્રાથમિકતા હોવી જરૂરી છે. એટલે આપણે યુદ્ધના સ્તર પર પ્રયાસ કરવા પડશે. પાણીનો આપણે પ્રસાદની જેમ […]


