અમદાવાદના કોટ વિસ્તારને પીવાના પાણી વિતરણમાં કરાતો અન્યાયઃ ધારાસભ્યનો આક્ષેપ
અમદાવાદઃ શહેરનાં કોટ વિસ્તારને નિયમ મુજબ અને પૂરતા પ્રમાણમાં પીવાનુ પાણી પૂરૂ પાડવામાં અન્યાય કરવામાં આવતો હોવાનો આક્ષેપ કરતાં કોંગી ધારાસભ્યે પાણીનાં જથ્થાનો અને પોલ્યુશનનો પ્રશ્ન હલ નહિ થાય તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. કોંગી ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું હતું કે, શહેરનાં પશ્ચિમ વિસ્તારમાં મ્યુનિ. દ્વારા ફલાયઓવર, જીમ્નેશિયમ, પાર્ટીપ્લોટ-હોલ, બાગબગીચા સહિત અનેક માળખાકીય સુવિધા […]


