દિલ્હી ચૂંટણીને લઈને પોસ્ટર વોર શરૂ, ભાજપાએ કેજરિવાલને ચૂંટણી હિન્દુ ગણાવ્યાં
નવી દિલ્હીઃ દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી પહેલા જ રાજકીય પાર્ટીઓમાં ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. ભાજપા અને આમ આદમી પાર્ટી એક-બીજા ઉપર વાર-પલટવાર કરી રહ્યાં છે. સોમવારે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરિવાલએ પુજારી અને ગ્રંથી સમ્માન યોજનાની જાહેરાત કરી હતી. જેને લઈને મંગળવારે ભાજપાએ પૂર્વ મુખ્યમંત્રી કેજરિવાલ ઉપર કટાક્ષ કરતું પોસ્ટર […]


