1. Home
  2. Tag "black hole"

ઈસરોએ વર્ષ 2024ના પ્રથમ દિવસે જ XPoSat લોન્ચ કર્યું, બ્લેક હોલનું રહસ્ય જાણી શકાશે

શ્રીહરિકોટાઃ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) ના એક્સ-રે પોલેરિમીટર સેટેલાઇટ સહિત કુલ 11 ઉપગ્રહોને વહન કરતું PSLV રોકેટ સોમવારે અહીં લોન્ચ કરવામાં આવ્યું હતું. ISROનો પ્રથમ એક્સ-રે પોલેરિમીટર સેટેલાઇટ (EXPOSAT) એક્સ-રે સ્ત્રોતના રહસ્યોને ઉઘાડવામાં અને ‘બ્લેક હોલ્સ’ની રહસ્યમય દુનિયાનો અભ્યાસ કરવામાં મદદ કરશે. ધ્રુવીય સેટેલાઇટ લોંચ વ્હીકલ (PSLV)-C58 રોકેટ તેના 60મા મિશન પર છે જે કી […]

અંતરીક્ષમાં બ્લેકહોલની પાસે 6 ગેલેક્સીનો નજારો જોવા મળ્યો

સ્પેસમાં જોવા મળ્યો ગેલેક્સીનો નજારો બ્લેકહોલની પાસે 6 ગેલેક્સીનો સમૂહ જોવા મળ્યો યૂરોપિયન સર્ધન ઓબ્ઝર્વેટરીના ટેલિસ્કોપે આ વિશાળ સમૂહને શોધ્યો આપણું બ્રહ્માંડ અનેક પ્રકારના રહસ્યોથી ભરપૂર છે અને આ ક્ષેત્રે વિવિધ પ્રકારના શોધ સંશોધન બાદ આ વસ્તુ પ્રત્યક્ષ રીતે માલુમ પડે છે. યૂરોપિયન સર્ધન ઓબ્ઝર્વેટરીના વેરી લાર્જ ટેલિસ્કોપે 6 ગેલેક્સીઓના એક વિશાળ સમૂહને શોધી કાઢ્યો […]

VIDEO: Black Holeમાં ચકનાચૂર થઈ જતો આખો તારો, NASAએ જાહેર કર્યો વીડિયો

દર 10 હજારથી એક લાખ વર્ષોમાં બ્રહ્માંડમાં ટિડલ ડિસ્રપશનની ઘટના થાય છે અત્યાર સુધીમાં માત્ર 40 આવી ઘટનાઓ જોવા મળી છે અમેરિકાની અંતરીક્ષ એજન્સી નાસાએ એક વીડિયો જાહેર કર્યો છે. તેમા એક તારો સૂર્યથી 60 લાખથી વધારે વજનવાળા બ્લેકહોલમાં સમાવિષ્ટ થઈને ચકનાચૂર થતો દેખાઈ રહ્યો છે. આ તારાને બ્લેક હોલે પોતાની તરફ ખેંચીને ટુકડામાં વિભાજીત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code