હૈદરાબાદના કુશાઈગુડામાં કચરાના ઢગલામાં બ્લાસ્ટ થતાં એક વ્યક્તિનું મોત
હૈદરાબાદના કુશાઈગુડામાં કચરાના ઢગલામાં વિસ્ફોટ થતાં એક વ્યક્તિનું મોત થયું હતું. વિસ્ફોટ સમયે મૃતક આ ઢગલા પાસે ઉભો હતો. આ મામલે ઘટનાસ્થળેથી સેમ્પલ લેવામાં આવ્યા છે અને બ્લાસ્ટનું કારણ જાણવામાં આવી રહ્યું છે. કુશાઈગુડામાં વિસ્ફોટ દરમિયાન એક કચરો ઉપાડનારનું મોત થયું હતું. મૃતકનું નામ એસ નાગરાજુ છે. તે 37 વર્ષના હતા. પ્રાથમિક તપાસ બાદમાં પોલીસે […]