ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાનની નાકાબંધીનો આદેશ આપ્યો
ન્યૂયોર્ક, 13 એપ્રિલ 2026: યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેની શાંતિ વાટાઘાટો નિષ્ફળ ગયા બાદ એક અત્યંત આક્રમક નિર્ણય જાહેર કર્યો છે. ટ્રમ્પે યુએસ નેવીને વિશ્વના સૌથી મહત્વપૂર્ણ ઉર્જા માર્ગ ગણાતા ‘હોર્મુઝ સ્ટ્રેટ’માં તાત્કાલિક અસરથી નાકાબંધી શરૂ કરવા આદેશ આપ્યો છે. આ પગલાથી વૈશ્વિક તેલ પુરવઠા પર મોટું જોખમ ઊભું થયું છે. પ્રમુખ ટ્રમ્પે સોશિયલ મીડિયા […]


