ટેલિકોમ્પ્યુનિકેશન વિભાગે 4 લાખ જેટલા સીમકાર્ડ બ્લોક કર્યાં
ભારતમાં ઝડપથી વધી રહેલા છેતરપિંડીના કેસોને રોકવા માટે, ટેલિકોમ્યુનિકેશન વિભાગે લગભગ 3 થી 4 લાખ સિમ કાર્ડ બ્લોક કર્યા છે. આ સિમ કાર્ડનો ઉપયોગ છેતરપિંડી માટે થતો હતો, ભારત સરકારે હવે સ્પામ/કૌભાંડ અને છેતરપિંડીનો સામનો કરવા માટે કડક પગલા લીધા છે. સિમ કાર્ડ જારી કરવાના નિયમો પણ કડક બનાવવામાં આવ્યા છે અને છેતરપિંડી કરનારાઓને ઓળખવા […]