વિશ્વના આ દેશના લોકો સૌથી વધુ મજબૂત હૃદય ધરાવે છે
વિશ્વનો એક એવો દેશ જ્યાનાં લોકોને સૌથી ઓછી હૃદયરોગ બીમારી હોય છે આ લોકો સૌથી વધુ મજબૂત હૃદય ધરાવે છે તાસ્માને લોકો સતત શારીરિક રીતે સક્રિય રહેતા હોવાથી નથી થતી હૃદયરોગની બીમારી નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં લોકોની સતત બદલાતી જીવનશૈલીને કારણે હૃદય સંબંધિત બીમારીઓનું પ્રમાણ વધતું જાય છે. જો કે આ વચ્ચે બોલિવિયા દેશના ઇન્ડિજિન્યસ […]