ગુજરાત હાઈકોર્ટને ફરીવાર બોમ્બની ધમકીનો ઈમેઈલ મળ્યો, પોલીસે સર્ચ કર્યુ, કંઈ ન મળ્યું
પોલીસ કસ્ટડીમાં રહેલી યુવતીના મેઇલ પરથી હાઈકોર્ટમાં બોમ્બની ધમકી, મેઇલ શિડ્યુલ કર્યાની પોલીસને આશંકા, પોલીસે કરેલા સર્ચ ઓપરેશનમાં કશું જ ન મળ્યું અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ઈ-મેઈલ દ્વારા ધમકી મળતા પોલીસ કાફલો દોડી ગયો હતો. અને કોર્ટના ખૂણેખૂણાની તપાસ કરવામાં આવી હતી. બોમ્બ સ્ક્વૉડ સહિતની ટીમ હાઈકોર્ટ સંકુલમાં પહોંચીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું […]