1. Home
  2. Tag "Bombay High court"

સોહરાબુદ્દીન શેખ કેસની આખરી સુનાવણી ડિસેમ્બરમાં થશે, બોમ્બે હાઈકોર્ટે તારીખ નિર્ધારિત કરી

મુંબઈ, 21 નવેમ્બર, 2025ઃ Sohrabuddin Sheikh case Final hearing સોહરાબુદ્દીન શેખ કથિત એન્કાઉન્ટર કેસમાં 22 શકમંદોને મુક્ત કરવાના ચુકાદાને પડકારતી અપીલ ઉપર આવતા મહિને આખરી સુનાવણી થશે. સોહરાબુદ્દીનના ભાઈઓ રુબાબુદ્દીન અને નાયબુદ્દીન દ્વારા 2019માં દાખલ કરવામાં આવેલી આ અપીલની સુનાવણી બોમ્બે હાઈકોર્ટમાં થઈ રહી છે. ગત બુધવારે આ કેસની સુનાવણી દરમિયાન ડિવિઝન બેન્ચા મુખ્ય ન્યાયમૂર્તિ ચંદ્રશેખર […]

બોમ્બે હાઈકોર્ટના ધમકીભર્યા મેઈલનો ખુલાસો, નેધરલેન્ડથી મળી હતી ધમકી

બોમ્બે હાઈકોર્ટમાં ધમકીભર્યા કોલના કેસની તપાસમાં એક મોટો ખુલાસો થયો છે. આ ઈમેલ નેધરલેન્ડથી આવ્યો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે ઈમેલના સ્ત્રોતને ટ્રેસ કરતી વખતે, મુંબઈ પોલીસની સાયબર વિંગને જાણવા મળ્યું કે આ ઈમેલ નેધરલેન્ડથી આવ્યો હતો. આ કેસમાં વધુ પોલીસ તપાસ હાલ પૂરતું ત્યાં જ રોકાઈ ગઈ છે. હકીકતમાં, બોમ્બે હાઈકોર્ટમાં ધમકીભર્યા મેઈલ કેસની […]

બોમ્બે હાઇકોર્ટે મહિલા સામેની FIR રદ કરી અને કહ્યું- ‘માનવ દાંત ખતરનાક હથિયાર નથી’

બોમ્બે હાઈકોર્ટમાં આજે મહિલાએ ભાભીએ બચકું ભર્યું હોવાની અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ કેસમાં કોર્ટે મહિલાની એફઆઈઆર રદ કરવાનો આદેશ આપ્યો છે અને કહ્યું છે કે, ‘માનવ દાંત ખતરનાક હથિયાર નથી, જે કોઈ વ્યક્તિને ગંભીર ઈજા પહોંચાડે.’ સામાન્ય ઈજા મુદ્દે મહિલાએ ભાભી સામે કરી ફરિયાદ એક મહિલાએ વર્ષ 2020માં પોતાની ભાભી પર […]

કંગનાની ‘ઇમરજન્સી’ પર બોમ્બે હાઇકોર્ટમાં 3 ઓક્ટોબરે સુનવાણી યોજાશે

મુંબઈઃ કંગનાની ફિલ્મ ‘ઇમરજન્સી’ને લઈને ઘણા લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે અને ફિલ્મ હજુ સુધી રીલીઝ થઈ શકી નથી  જેને લઈને મામલો કોર્ટમાં પહોંચ્યો છે ત્યારે આ ફિલ્મના નિર્માતા ઝી સ્ટુડિયોના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે, તેઓએ રિવાઈઝિંગ કમિટીએ સૂચવેલા ફેરફારોને અમલમાં મૂકવા તૈયારી દર્શાવી છે અને જરૂરી ફેરફાર સાથે આ ફિલ્મને સર્ટિફિકેશન માટે […]

ઈન્સ્ટાગ્રામઃ કોપીરાઈટનો ભંગ કરનાર એકાઉન્ટ બંધ કરવાની સાથે URL પણ યોગ્ય કરાશે

મુંબઈઃ બોમ્બે હાઈકોર્ટે ઈન્સ્ટાગ્રામને કોપીરાઈટ- ઉલ્લંઘન કરનારા યુજર્સના એકાઉન્ટ બંધ કરવાનો આદેશ કર્યો છે. અદાલતે કહ્યું કે, એક વ્યાપક ડાયનામિક તરીકે સોશિયલ મીડિયા કંપનીએ કોપીરાઈટ-ઉલ્લંઘન અંગે સંબંધતિ એકાઉન્ટને બંધ કરવા અને ઉલ્લંઘન કરનાર યુઆરએલને યોગ્ય કરવા જોઈએ. કેસની હકીકત અનુસાર ટીવી સિરીઝ સ્કેમ 1992 બનાવનારી કંપનીએ કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટમાં રજુઆત કરાઈ હતી કે, […]

આર્યન ખાનને હજુ પણ જેલમાં જ રહેવું પડશે, આવતીકાલે જામીન અરજી પર થશે સુનાવણી

આર્યન ખાનને હજુ જેલમાં જ રહેવું પડશે હવે તેની જામીન અરજી પર આવતીકાલે થશે સુનાવણી આર્યન ખાનના વકીલે આજે સુનાવણી દરમિયાન ધારદાર દલીલો કરી નવી દિલ્હી: ડ્રગ્સ કેસમાં શાહરૂખના પુત્ર આર્યન ખાનને હજુ પણ જેલમાં જ રહેવું પડશે. બોમ્બે હાઇકોર્ટમાં સતત બીજા દિવસે તેના જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જો કે આજે […]

આર્યન ખાનની મન્નત આજે પણ અધૂરી રહી, હવે આવતીકાલે જામીનને લઇને થશે સુનાવણી

આર્યન ખાનની મન્નત આજે પણ અધૂરી રહી હવે બોમ્બે હાઇકોર્ટમાં આવતીકાલે જામીનને લઇને થશે સુનાવણી બોમ્બે હાઇકોર્ટમાં જામીન સુનાવણી દરમિયાન આર્યન ખાનના વકીલે કરી ધારદાર દલીલો નવી દિલ્હી: બોલિવૂડના બાદશાહ શાહરૂખના લાડલા આર્યન ખાનની મન્નત આજે પણ પૂરી નહોતી થઇ. હવે બોમ્બે હાઇકોર્ટમાં આર્યન ખાનની જામીન અરજી પર આવતીકાલે સુનાવણી હાથ ધરાશે. બોમ્બે હાઇકોર્ટમાં જામીન […]

રાજ કુંદ્રાને બોમ્બે હાઇકોર્ટમાંથી મળી રાહત, જામીન પર 25 ઑગસ્ટ સુધી સુનાવણી સુરક્ષીત

રાજુ કુંદ્રાને બોમ્બે હાઇકોર્ટમાંથી મળી રહાત જામીન પર સુનાવણી 25 ઑગસ્ટ સુધી સુરક્ષિત હાલમાં રાજ કુંદ્રા પોર્ન વીડિયો બનાવવા અને તેને સ્ટ્રીમ કરવાના કેસમાં જેલમાં છે નવી દિલ્હી: પોર્નોગ્રાફી નિર્માણ કેસમાં અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુંદ્રાને બોમ્બે હાઇકોર્ટમાંથી રાહત મળી છે. સાયબર સેલમાં જે કેસમાં તપાસ કરી રહી હતી, તે કેસમાં બોમ્બે […]

ડિજીટલ ન્યૂઝ મીડિયા પર નૈતિક આચારસંહિતાની અનિવાર્યતા પર રોક

ડિજીટલ ન્યૂઝ મીડિયા પર આચારસંહિતાની અનિવાર્યતા પર સુનાવણી બોમ્બે હાઇકોર્ટે ડિજીટલ ન્યૂઝ મીડિયા પર કૉડ ઓફ એથિક્સનીઅનિવાર્યતા પર રોક લગાવી તે આઇટી એક્ટ 2002ની જોગવાઇનું પણ ઉલ્લંઘન કરે છે: બોમ્બે હાઇકોર્ટ નવી દિલ્હી: ડિજીટલ ન્યૂઝ મીડિયા પર કૉડ ઑફ એથિક્સની અનિવાર્યતા પર બોમ્બે હાઇકોર્ટમાં સુનાવણી થઇ હતી. કોર્ટે તેના પર રોક લગાવી દીધી છે. હાઇકોર્ટે […]

ગુલશનકુમાર હત્યાકાંડ: બોમ્બે હાઇકોર્ટે દોષિત રઉફ મર્ચન્ટની આજીવન કેદની સજા રાખી યથાવત્

ગુલશનકુમાર હત્યા કેસ સંબંધિત અરજી પર આવ્યો ચુકાદો બોમ્બે હાઇકોર્ટે રઉફ મર્ચન્ટની આજીવન કેદની સજા રાખી યથાવત્ છોડી મૂકાયેલા ભાઇને પણ સજા ફટકારી નવી દિલ્હી: ગુલશનકુમાર હત્યા કેસ સંબંધિત અરજી પર હવે ચુકાદો આવી ચૂક્યો છે. બોમ્બે હાઇકોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે. જેમાં હત્યાના એક દોષિત રઉફ મર્ચન્ટની સજાને યથાવત્ રાખવામાં આવી છે. રઉફ મર્ચન્ટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code