ભારતઃ એક મહિનામાં નિકાસમાં આવ્યો ઉછાળો, 50 ટકા વધારા સાથે 35.43 અબજ ડોલર
દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશોમાં કોરોનાની અસર ઘટડા ફરીથી આયાત-નિકાસનો વ્યવસાય રાબેતા મુજબ શરૂ થઈ રહ્યાં છે. દરમિયાન જુલાઈ મહિનામાં દેશની નિકાસમાં 49.85 ટકા વધારો થયો છે. નિકાસ વધીને 35.43 અબજ ડોલર થઈ ગઈ છે. પેટ્રોલિયમ, એન્જિનિયરિંગ, જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરની નિકાસ વધવાને કારણે જુલાઇ મહિનામાં દેશની નિકાસમાં ઉછાળો જોવા મળ્યો છે. કેન્દ્રીય વાણિજય […]