1. Home
  2. Tag "Boom"

નવરાત્રીને લીધે ફુલ બજારમાં તેજી, ગુલાબનો ભાવ પ્રતિકિલોએ 300એ પહોંચ્યો

અમદાવાદઃ થોડા દિવસ પહેલા એવી સ્થિતિ હતી કે, ફુલ બજારમાં વ્યાપક મંદી હતી. ફુલોના પુરતા ભાવ ન મળવાને કારણે ખેડુતો પણ મુશ્કેલીમાં મુકાયા હતા. હવે નવરાત્રી મહોત્સવ આવતાંની સાથે સાથે ફૂલના ભાવમાં વધારો થયો છે. છેલ્લા આઠ દિવસમાં ફૂલોના ભાવમાં રૂ.100નો વધારો થયો છે. તહેવારો આવતાની સાથે ફૂલ માર્કેટમાં તેજી આવી છે. માર્કેટમાં ફૂલોની આવક […]

સુરતના કાપડ બજારમાં તેજી, વેપારીઓએ પાર્સલો મોકલવા 20 ટ્રેનો બુક કરાવી દીધી

સુરતઃ કોરોનાના કપરા કાળ બાદ હવે ઉદ્યોગ-ધંધા ધમધમવા લાગતા જન જીવન પણ રાબેતા મુજબ બની ગયું છે.સુરતમાં હીરા ઉદ્યોગમાં આવેલી તેજીની જેમ કાપડ ઉદ્યોગમાં તેજી જોવા મળી રહી છે. પશ્વિમ બંગાળ,બિહાર સહિતના રાજ્યોમાંથી કાપડની માગ નિકળતા સુરતના પાવરલૂમ્સના સંચાલકો અને કાપડના વેપારીઓ ખૂશખૂશાલ જોવા મળી રહ્યા છે. દેશભરમાં ટ્રેન દ્વારા પાર્સલ મોકલવા સુરત શહેરના કાપડના […]

ભારતઃ એક મહિનામાં નિકાસમાં આવ્યો ઉછાળો, 50 ટકા વધારા સાથે 35.43 અબજ ડોલર

દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશોમાં કોરોનાની અસર ઘટડા ફરીથી આયાત-નિકાસનો વ્યવસાય રાબેતા મુજબ શરૂ થઈ રહ્યાં છે. દરમિયાન જુલાઈ મહિનામાં દેશની નિકાસમાં 49.85 ટકા વધારો થયો છે. નિકાસ વધીને 35.43 અબજ ડોલર થઈ ગઈ છે. પેટ્રોલિયમ, એન્જિનિયરિંગ, જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરની નિકાસ વધવાને કારણે જુલાઇ મહિનામાં દેશની નિકાસમાં ઉછાળો જોવા મળ્યો છે. કેન્દ્રીય વાણિજય […]

મોરબીના સિરામિક ઉદ્યોગના ઉત્પાદનમાં 50 ટકા કાપઃ ઉદ્યોગકારો હવે તેજીની રાહ જોઈ રહ્યા છે

મોરબી :  કોરોનાને કારણે અનેક ઉદ્યોગ-ધંધાને અગણિત નુકશાન થયું છે. જેમાં મોરબીનો સીરામિક ઉદ્યોગ પણ બાકાત નથી આ વર્ષે કોરોનાની બીજી લહેરમાં ઉત્પાદન પર માઠી અસર થઇ છે. મે મહિનાના બીજા અઠવાડિયાથી ઉત્પાદન ઘટવાનું શરું થયું અને ધીરે ઘીરે સરેરાશ 50 ટકા જેટલો ઘટાડો આવી ગયો છે. ઘરેલુ બજારમાં ઠેર ઠેર લોકડાઉનની સ્થિતિથી માગમાં કાપ […]

સ્માર્ટફોન ઇન્ડસ્ટ્રીઝમાં તેજીના સંકેત, શિપમેન્ટમાં ચાલુ વર્ષે 5.5% વૃદ્વિની શક્યતા

સ્માર્ટફોનની ઇન્ડસ્ટ્રીઝમાં ફરીથી તેજીના સંકેત  5જી સ્માર્ટફોનની માંગને પગલે પણ શિપમેન્ટમાં તેજી આવી છે ગ્લોબલ સ્માર્ટફોન માર્કેટ 2020 થી 2025 વચ્ચે 3.6 ટકાની કમ્પાઉન્ડ એન્યુઅલ ગ્રોથ રેટ સુધી પહોંચી જશે દિલ્હીઃ કોરોના કાળને કારણે સ્માર્ટફોન ઇન્ડસ્ટ્રીઝને ફટકો પડ્યો હતો, જો કે હવે તેમાં ફરીથી તેજીના સંકેતો મળી રહ્યા છે. ઇન્ટરનેશનલ ડેટા કોર્પોરેશનના રિપોર્ટ અનુસાર, 2021માં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code