બોપલ-ઘુમા વિસ્તારમાં દીપડો ઘૂસતા દહેશત: VIP રોડની સોસાયટીના CCTVમાં કેદ
અમદાવાદ, 20 જુલાઈ 2026: અમદાવાદ શહેરના અત્યંત પોશ ગણાતા બોપલ-ઘુમા વિસ્તારમાં અચાનક એક આદમખોર દીપડો ઘૂસી આવતાં સ્થાનિક રહીશોમાં ભારે ફાળ પડી છે અને ભયનો માહોલ સર્જાયો છે. ઘુમા વીઆઈપી રોડ પર આવેલી ‘શરણદીપ સોસાયટી’માં દીપડાની હિલચાલ સીસીટીવીમાં કેદ થતાં જ વનવિભાગનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે. મળતી વિગતો મુજબ, રવિવાર (19 જુલાઈ)ની મોડી રાત્રે સોસાયટી […]


