કચ્છની સરહદ ક્રોસ કરીને ભૂલથી પાકિસ્તાન પહોંચી ગયેલો ભારતીય 12 વર્ષે પરત ફર્યાં
અમદાવાદઃ કચ્છના પશુપાલક વર્ષ 2008માં ભૂલથી સરહદ ક્રોસ કરીને પાકિસ્તાન પહોંચી ગયા હતા. વર્ષો સુધી પાકિસ્તાનની વિવિધ જેલમાં યાતનાઓ ભોગવ્યા બાદ ભારત સરકાર અને પાકિસ્તાનની સંસ્થાઓના પ્રયાસોથી તેઓ પરત ભારત ફર્યાં છે. સજા પૂર્ણ થયા બાદ પણ તેમને પાકિસ્તાનની જેલમાં બંધ રાખવામાં આવ્યાં હતા. પ્રાપ્ત માહિતી અનુસાર કચ્છમાં પાકિસ્તાન સરહદ નજીક આવેલા નાના દિનારા ગામમાં […]


