કેન્દ્રીય મંત્રી સી.આર. પાટિલનાં અધ્યક્ષસ્થાને બોટાદમાં ઐતિહાસિક જળસંચય કાર્યક્રમ યોજાયો
અમદાવાદઃ ભારત સરકાર તથા ગુજરાત સરકારનાં સંયુક્ત ઉપક્રમે “જળ સંચય જન ભાગીદારી અભિયાન” અંતર્ગત ભારત સરકારનાં જળશક્તિ મંત્રાલયનાં મંત્રી સી.આર. પાટિલનાં વરદ હસ્તે જળસંચયના કામોનાં ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કાર્યક્રમનું આયોજન બોટાદમાં નિલકંઠ પાર્ટી પ્લોટ, ગઢડા રોડ, બોટાદ ખાતે કરવામાં આવ્યું હતું. આ તકે 198 લાખનાં 1485 કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જ્યારે રૂ. 347 લાખનાં […]